ભારતમાં ગમે ત્યાં મોકલો ફ્રી એસએમએસ?
શું આપ આપના મિત્રોને તમારા ફોન દ્વારા રોજેરોજ મેસેજ મોકલો છો? અને આપને દર વખતે ફ્રી એસએમએસ પેકેજ રિચાર્જ કરાવવુ પડે છે? તો આ સમાચાર આપના માટે છે. જો આપ આખા ભારતમાં ફ્રીમાં એસએમએસ મોકલવા માંગતા હોવ તો અમે આપને કેટલીક એવી રીતો અંગે જણાવીશું જેના થકી આપ ભારતમાં ક્યાંય પણ ફ્રી એસએમએસ મોકલી શકશો.

નીચે આપવામાં આવેલી આ વેબસાઇટ્સને ઓપન કરો અને આપનો એસએમએસ લખીને કોઇ પણ નંબર પર મોકલી શકો છો. આ વેબસાઇટ્સ પર આપને કોઇ એકાઉંટ ખોલવાની કે તમારું નામ રજિસ્ટર્ડ કરવાની કોઇ જરૂર નથી.
તો પછી શેની રાહ જોઇ રહ્યા છો કરવા લાગો ફ્રી એસએમએસ....
www.smsti.in
www.smsmaza.org
www.e-freesms.com
www.bollywoodmotion.com












Click it and Unblock the Notifications
