For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બચજો! આ એપ ચોરાવી રહ્યું છે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન

|
Google Oneindia Gujarati News

કોઇ પણ એપને ડાઉનલોડ કરતી વખતે ઉપયોગકર્તાએ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે બની શકે છે કે કેટલાક એપ આ દ્વારા તમારી પર્સનલ માહિતી પણ એકત્રિત કરી લે. આવું જ એક જાણીતું એપ છે "મોસ્ટ યૂઝ્ડ વર્ડસ ઓન ફેસબુક" . જે ઉપયોગકર્તાઓ વિષે જાણીકારી ભેગી કરી રહ્યું છે જેને તે વેચી પણ શકે છે.

ધ ઇંડિપેન્ડેન્ટની એક રિપોર્ટ મુજબ આ એપ લોકોની ખાનગી સૂચનાઓ ભેગી કરે છે. અને તેને તે વેચી પણ શકે છે. આ એપ ઉપયોગકર્તાઓ દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોને જાણીને તેને એક તસવીરમાં દેખાડે છે.

રિપોર્ટ મુજબ જ્યારે કોઇ ઉપયોગકર્તા કોઇ પોસ્ટ પર ક્લિક કરે છે. તો તેને એક ક્લિક પેઝ દેખાય છે. જેમાં પ્રોફાઇલ પર પહોંચવાની મંજૂરી માંગવામાં આવે છે. જેથી તે એપ એ જોઇ શકે કે તમે શું પોસ્ટ કર્યું.

social media

પણ જ્યારે એપ ફેસબુક પ્રોફાઇલ સુધી પહોંચવાનો આગ્રહ કરે છે તે સમય તે ઉપયોગકર્તાની ખાનગી જાણકારી સુધી પહોંચી જાય છે. રિપોર્ટ પ્રમાણે જો એક વાર કોઇ સૂચના વેચાઇ ગઇ તો તેની કોઇ ગેરંટી નહીં કે તેનો ઉપયોગ કેવી રીતે થાય.

English summary
Think Twice before using this wildly popular facebook app
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X