For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ હજારથી આઠ હજાર સુધીના સસ્તા સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

શું તમે એક એવો સ્માર્ટફોન લેવા માગો છો, જેમાં એન્ડ્રોઇડ ઓએસની સાથે સ્માર્ટફોનના તમામ ફીચર આપવામાં આવ્યા હોય અને તેની કિંમત 5 હજારથી લઇને 8 હજાર રૂપિયા સુધીની હોય. તો અમે તમારા માટે આવા જ કેટલાક સ્માર્ટફોન લઇને આવ્યા છીએ, જે તમારી સ્માર્ટફોનની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરશે. જો તમે સોની, સેમસંગ અને નોકિયા જેવી બ્રાન્ડ્સ તરફ નજર ફેરવીએ તો આ રેન્જમાં તમને ઓછા હેન્ડસેટ મળશે, જેમાં એન્ડ્રોઇડના તમામ ફીચર્સ આપવામાં આવ્યા હોય અને જે હશે તેની સ્ક્રીન ઘણી નાની હશે.

બીજી તરફ માઇક્રોમેક્સ, જોલો, જિયોની જેવી બ્રાન્ડ્સમાં તમને આ રેન્જમાં અનેક સારા સ્માર્ટફોન મળી જશે. જેમકે માઇક્રોમેક્સના બોલ્ટ એ 47ની કિંમત 4699 રૂપિયા છે, જેમાં એન્ડ્રોઇઢ જેલીબીનની સાથે 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આવી જ રીતે જોલો એ 600 અને સ્પાઇસ સ્માર્ટફ્લો ઉપરાંત અન્ય બીજા હેન્ડસેટ છે, જે તમે મીડ રેન્જમાં ખરીદી શકો છો. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ સ્માર્ટફોન પર.

માઇક્રોમેક્સ બોલ્ટ એ 47

માઇક્રોમેક્સ બોલ્ટ એ 47

સ્ક્રીનઃ- 4 ઇન્ચ સ્ક્રીન ડબલ્યુવીજીએ ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
કેમેરાઃ- 2 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 4699 રૂપિયા

જોલો એ 600

જોલો એ 600

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્પસાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 7199 રૂપિયા

સ્પાઇસ સ્માર્ટફ્લો મેટલ 5 એક્સ

સ્પાઇસ સ્માર્ટફ્લો મેટલ 5 એક્સ

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 5700 રૂપિયા

જિયોની પાયોનિયર પી 3

જિયોની પાયોનિયર પી 3

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી.23 જીંગરબ્રીડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ એ9 પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 4990 રૂપિયા

બીએસએનએલ પેંટા સ્માર્ટ પીએસ 501

બીએસએનએલ પેંટા સ્માર્ટ પીએસ 501

સ્ક્રીનઃ- 5 ઇંચ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 5999 રૂપિયા

English summary
top 5 affordable android smartphones between rs 5000 rs to 8000 rs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X