આ સ્માર્ટફોન લીધા બાદ નહીં જરૂર પડે કેમેરાની

મેમરી, રેમ, પ્રોસેસર, સ્ક્રિન, ઓએસ, પોર્ટ આ તમામ ફીચર્સ આમ વ્યક્તિ માટે ફોન ખરીદી કરતા પહેલા કેટલું મહત્વ ધરાવે છે, એ ફોનની કિંમત પર નિર્ભર કરે છે. જો તમે 3 હજાર રૂપિયાનો ફોન લઇ રહ્યાં છો તો તમે કેમેરા અથવા તો રેમ અને મેમરી પર વધારે ધ્યાન નહીં આપે પરંતુ જો તમે 30 હજાર સુધીનો સ્માર્ટફોન લઇ રહ્યાં છો તો આ તમામ ફીચર્સ તમારા માટે ઘણું મહત્વ ધરાવે છે.

તમને સારા ઇન્ટરનલ મેમરી સાથે નવા ઓએસ અને બીજા ફીચર્સવાળા ફોન લેવાનું વિચારતા હોય છે, તો કેટલાક લોકો માટે ફોનમાં સારા કેમેરા હોવા જોઇએ. જો તમે માર્કેટમાંથી સૌથી શાનદાર કેમેરા ફોન લેવા માગતા હોવ અને શોધી રહ્યાં છો તો અમે આજે તમારી એ શોધને થોડી સહેલી કરવા જઇ રહ્યાં છીએ. આજે અમે તમને અહીં 10 એવા સ્માર્ટફોન અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં સૌથી શાનદાર કેમેરા આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ યાદીમાં કયા કયા સ્માર્ટફોન છે.

નોકિયા લૂમિયા 1020

નોકિયા લૂમિયા 1020

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- મોઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8 ઓએસ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્રિએટ પ્રોસેસર
કેમેરાઃ- 41 મેગા પિક્સલ
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સ્ક્રિનઃ- 4.3 ઇન્ચ ક્યુ એચડી એમોલેડ ડિસ્પલે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
મેમરીઃ- 8 જીબી સ્ટોરેજ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 16 મેગા પિક્સલ રિયર કેમેરા, 1.9 મેગા પિક્સલ ફ્ર્ન્ટ કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

નોકિયા લૂમિયા 925

નોકિયા લૂમિયા 925

ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8 ઓએસ
પ્રોસેસરઃ- આદ્રેનો 225
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી રેમ
કેમેરાઃ- 8.7 મેગા પિક્સલ રિયર કેમેરા અને 1.2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 200 એમએએચ નોન રીમુવેબલ બેટરી

સોની એક્સપીરિયા ઝેડઆર

સોની એક્સપીરિયા ઝેડઆર

સ્ક્રિનઃ- 4.6 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ-વી 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2330 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા ઝેડ

સોની એક્સપીરિયા ઝેડ

સ્ક્રિનઃ-5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
કેમેરાઃ-13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

એચટીસી બટરફ્લાય એસ

એચટીસી બટરફ્લાય એસ

સ્ક્રિનઃ- 5 ઇન્ચ એચડી
ઓએસઃ- 4.1.1
પ્રોસેસરઃ-1500 મેગાહર્ટ્ઝ ક્યુડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી મેમરી, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 4 મેગા પિક્સલ મેઇન કેમેરા અને 2.1 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2020 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4

સ્ક્રિનઃ- 5 ઇન્ચ સુપર એમોલેડ ટચસ્ક્રિન
ઓએસઃ-વી 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.6 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા, 2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી

એલજી ઓપ્ટિમસ જી પ્રો

એલજી ઓપ્ટિમસ જી પ્રો

સ્ક્રિનઃ- 5.5 ઇન્ચ એચડી આઇપીએસ સ્ક્રિન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ-1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3140 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ કેનવાસ 4 A210

માઇક્રોમેક્સ કેનવાસ 4 A210

સ્ક્રિનઃ- 5 ઇન્ચ એલસીડી એચડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ કેમેરા
કેમેરાઃ-13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

લિનોવો કે 900

લિનોવો કે 900

સ્ક્રિનઃ- 5.5 ઇન્ચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ-2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ સ્ટોરેજ કેપેસિટી
કેમેરાઃ-13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2500 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા જેએલ

સોની એક્સપીરિયા જેએલ

સ્ક્રિનઃ-5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ સ્ટોરેજ કેપિસિટી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X