For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ ડ્યૂલ સિમ એન્ડ્રોઇડ ગેમિંગ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

કોલેજનો પહેલો દિવસ અને એ પણ સ્માર્ટફોન વગર, નવી જનરેશન હવે પહેલાંના મુકાબલે વધુ ટેક ફ્રેન્ડલી થઇ ચૂકી છે. હેન્ડસેટ કંપનીઓ પણ યુવાઓને ધ્યાનમાં રાખીને પોતાના મોડલ્સની ડિઝાઇન અને ફીચરમાં ફેરબદલ કરી રહ્યાં છે. પહેલાના મુકાબલે આજકાલ સ્માર્ટફોન ઘણાં પાવરફૂલ થઇ ચૂક્યા છે. જીહાં, પહેલાં ખાસ કરીને ગેમિંગ માટે સ્માર્ટફોન લોન્ચ થતાં હતા, તો આજે તમે તમારી કોઇપણ મનપસંદ ગેમ કોઇ પણ સ્માર્ટફોનમાં રમી શકો છો.

આમ તો ગેમિંગ માટે તમારા સ્માર્ટફોનમાં સારી રેમ અને મેમરી હોવી ઘણી જ જરૂરી છે, જો તેમા ગ્રાફિક સપોર્ટ આપવામાં આવ્યા હોય તો પછી કહેવાનું જ શું. આજે અમે તમારી સમક્ષ કેટલાક એવા જ સ્માર્ટફોનનું લિસ્ટ લઇને આવ્યા છીએ, જે એક રીતે ઓલઇન વન છે. જેમાં તમે ગેમ રમી શકો છો, મૂવી પણ જોઇ શકો છો અને સાથે જ શાનદાર મ્યુઝિકનો આનંદ પણ ઉઠાવી શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ કેટલાક શાનદાર ડ્યુએલ સિમ ગેમિંગ સ્માર્ટફોન.

સેમસંગ ગેલેક્સી કોર ડ્યોસ

સેમસંગ ગેલેક્સી કોર ડ્યોસ

કિંમતઃ 13,199 રૂપિયા
સ્ક્રીનઃ 4.3 ઇંચ ટીએફટી એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ 1 જીબી રેમ
મેમરીઃ 8 જીબી ઇન્ટરનલ મેમરી, 64 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા

જોલો એ 500 એસ

જોલો એ 500 એસ

કિંમતઃ 6,490 રૂપિયા
સ્ક્રીનઃ 4.0 ઇન્ચ ટીએફટી ડિસ્પલે
ઓએસઃ 4.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ 512 એમબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા, 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 1400 એમએએચ બેટરી

સ્પાઇસ સ્ટેલર ગ્લેમર એમઆઇ 436

સ્પાઇસ સ્ટેલર ગ્લેમર એમઆઇ 436

કિંમતઃ 5,980 રૂપિયા
સ્ક્રીનઃ 4 ઇંચ ટીએફટી સ્ક્રીન
ઓએસઃ 4.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ 512 એમબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 1400 એમએએચ બેટરી

જોલો Q600

જોલો Q600

કિંમતઃ 7,990 રૂપિયા
સ્ક્રીનઃ 4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે
ઓએસઃ 4.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ 512 એમબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ 5 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ 2000 એમએએચ બેટરી

અલ્કાટેલ સ્ક્રાઇબ OT8000d

અલ્કાટેલ સ્ક્રાઇબ OT8000d

કિંમતઃ 9,999 રૂપિયા
સ્ક્રીનઃ 5 ઇન્ચ ટચસ્ક્રીન
ઓએસઃ વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
મેમરીઃ 32 જીબી એક્સપાન્ડેબલ સ્ટોરેજ કેપેસિટી
કેમેરાઃ 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2500 એમએએચ બેટરી

હુવાવે એસેંડ જી 510

હુવાવે એસેંડ જી 510

કિંમતઃ 8,899 રૂપિયા
સ્ક્રીનઃ 4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી
ઓએસઃ 4.1 જેલી બીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ 512 એમબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ મેમરી, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 1700 એમએએચ બેટરી

જોલો ક્યૂ 700

જોલો ક્યૂ 700

કિંમતઃ 4.5 ઇન્ચ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ 4.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ 1 જીબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા, 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 2400 એમએએચ બેટરી

જેડટીઇ બ્લેડ જી 2 V880H

જેડટીઇ બ્લેડ જી 2 V880H

કિંમતઃ 9,999 રૂપિયા
સ્ક્રીનઃ 4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ 4.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ 512 એમબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર અને 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 2000 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ ડ્યુએસ S7562

સેમસંગ ગેલેક્સી એસ ડ્યુએસ S7562

કિંમતઃ 9,500 રૂપિયા
સ્ક્રીનઃ 4.0 ઇન્ચ કેપેસિટિવ ટચ સ્ક્રીન
ઓએસઃ 4.0
પ્રોસેસરઃ 1 ગીગાહર્ટ્ઝ
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
બેટરીઃ 1500 એમએએચ બેટરી

જોલો Q800

જોલો Q800

કિંમતઃ 9,890 રૂપિયા
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ
રેમઃ 1જીબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ 8 મેગા પિક્સલ રીયર કેમેરા અને 1.2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 2100 એમએએચ બેટરી

કાર્બન એસ 5 ટાઇટેનિયમ

કાર્બન એસ 5 ટાઇટેનિયમ

કિંમતઃ 9,899 રૂપિયા
સ્ક્રીનઃ 5 ઇન્ચ ક્યુએચડી આઇપીએસ કેપેસિટિવ
ઓએસઃ 4.1 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડકોર
રેમઃ 1જીબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ 8 મેગા પિક્સલ રીયર કેમેરા અને 2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 2000 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ કેનવાસ મ્યૂઝિક એ 88

માઇક્રોમેક્સ કેનવાસ મ્યૂઝિક એ 88

કિંમતઃ 8,399 રૂપિયા
સ્ક્રીનઃ 4.5 ઇન્ચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ 4.1 જેલીબીન
પ્રોસેસરઃ 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ 512 એમબી
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા અને 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 1800 એમએએચ બેટરી

સ્પાઇસ કૂલ પૈડ એમઆઇ 515

સ્પાઇસ કૂલ પૈડ એમઆઇ 515

કિંમતઃ 8882 રૂપિયા
સ્ક્રીનઃ 5 ઇન્ચ આઇપીએસ એલસીડી
ઓએસઃ 4.1 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ 1 જીબી રેમ
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા, 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 2000 એમએએચ બેટરી

પેનાસોનિક ટી 11

પેનાસોનિક ટી 11

કિંમતઃ 8,886 રૂપિયા
સ્ક્રીનઃ 4.0 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ 4.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ 1 જીબી રેમ
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ 5 મેગા પિક્સલ રીયર કેમેરા, 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 1500 એમએએચ બેટરી

લાવા આઇરિસ 401

લાવા આઇરિસ 401

કિંમતઃ 5129 રૂપિયા
સ્ક્રીનઃ 4.0 ઇન્ચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ 256 એમબી
મેમરીઃ 32જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ 3 મેગા પિક્સલ રીયર કેમેરા અને 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 1500 એમએએચ બેટરી

English summary
top budget android dual sim gaming smartphone for students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X