ગુગલ અર્થથી લેવામાં આવેલી ધરતીની કેટલીક તસવીરો

ન્યુયોર્કના બ્રુકલિન શહેરમાં રહેતા ક્લીમેન્ટ વ્યવસાયે આર્ટિસ્ટ છે તેની સાથે તે પ્રોગ્રામર અને ડિઝાનર પણ છે. કોલમ્બિયામાંથી બીએની ડિગ્રી લીધા બાદ રોડી આઇસલેન્ડ સ્કૂલના ગ્રાફિક ડિઝાઇનરના પદ પર કામ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે તેમાં એવી કઇ ખાસ વાત છે કે તેમના અંગે આટલી બધી જાણકારી આપવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ એ છે કે તેમણે ગુગલ અર્થની મદદથી કેટલીક એવી તસવીરો એકઠી કરી છે, જે આપણને હેરાન કરી મુકે તેવી છે.

નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં તમે જે તસવીરો નિહાળશો તેમાં જરા પણ એડીટિંગ કે અન્ય કલાકારીગરી નથી કરવામાં આવી, પરંતુ એ ઓરીજિનલ સેટેલાઇટની મદદથી લેવામાં આવેલી તસવીરો છે, જે સેટેલાઇટમાં થયેલી કેટલીક ગરબડના કારણે ખરાબ થઇ ગઇ છે. આ તસવીરો ક્લીમેન્ટે સેવ કરીને પોતાની વેબસાઇટમાં રજૂ કરી છે, આ સાથે એક નાની અમથી નોટ પણ લખવામાં આવી છે, જેમા તેમણે ફોટોને જોયા બાદ તેમના મનમાં શું પ્રતિક્રિયા થઇ છે તેને વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X