For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પાંચ સમસ્યાનો રામબાણ ઇલાજ છે હિંગ, આ રીતે કરો ઉપયોગ

હિંગ મોટાભાગે પાવડરના સ્વરૂપમાં વેચવામાં આવે છે. આ સાથે ભારતીય ભોજનમાં હિંગનો વધાર અચૂક કરવામાં આવે છે. આ સાથે હિંગનો સ્વાદ ધણો તીખો હોય છે, પરંતું તે ભોજનનો સ્વાદ વધારે છે. આ સાથે સાથે હિંગ એક ઔષધ પણ છે.

|
Google Oneindia Gujarati News

હિંગ મોટાભાગે પાવડરના સ્વરૂપમાં વેચવામાં આવે છે. આ સાથે ભારતીય ભોજનમાં હિંગનો વધાર અચૂક કરવામાં આવે છે. આ સાથે હિંગનો સ્વાદ ધણો તીખો હોય છે, પરંતું તે ભોજનનો સ્વાદ વધારે છે. આ સાથે સાથે હિંગ એક ઔષધ પણ છે. હિંગ ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. આ સાથે હિંગને અલગ અલગ સમસ્યાના આધારે નાભિ પર લગાવવાથી ઘણા ફાયદા મળે છે.

ગેસ

ગેસ

જો તમને એસિડિટી હોય અને લાંબા સમયથી પેટમાં ગેસની સમસ્યા હોય થતો હોય તો નાભિમાં હિંગ લગાવો. તેનાથી તમને રાહત મળશે.

આ સિવાય તમે હિંગનું સેવન હૂંફાળા પાણી સાથે કરી શકો છો. તેનાથી ગેસની સમસ્યા દૂર થશે.

પેટનો સોજો

પેટનો સોજો

ક્યારેક પેટમાં સતત દુઃખાવાને કારણે પેટ પર સોજો આવી જાય છે. આવી સમસ્યાથી રાહત મેળવવા માટે નાભિમાં હિંગ લગાવો. આમકરવાથી તમને તરત જ સોજામાં રાહત મળશે.

પેટના દુઃખાવામાં રાહત

પેટના દુઃખાવામાં રાહત

જો તમને પેટમાં દુઃખાવો થતો હોય તો ઘીમાં હિંગ મિક્સ કરીને નાભિ પર લગાવો અને થોડીવાર સૂઈ જાઓ. આમ કરવાથી પેટનો દુઃખાવોઓછો થશે અને દુઃખાવામાં પણ રાહત મળશે.

ઠંડુ રાખે છે પેટ

ઠંડુ રાખે છે પેટ

હિંગ પેટને ઠંડુ રાખે છે. થોડા ઓલિવ ઓઈલમાં હિંગ મિક્સ કરીને નાભિ પર લગાવો અને થોડીવાર સૂઈ જાઓ. આવું નિયમિત કરવાથીપેટની ગરમી શાંત થાય છે.

અપચામાં આપે છે રાહત

અપચામાં આપે છે રાહત

નાભિમાં હિંગ લગાવવાથી અપચાની સમસ્યા દૂર થાય છે. આમ કરવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને પાચનતંત્ર પણ સ્વસ્થરહે છે.

English summary
asafoetida is the panacea for these five problems, use Hing like this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X