જીન્સના આગળના ખિસ્સામાં ફોન રાખો છો તો સાવધાન! થઈ શકે છે મોટુ નુકસાન

મોબાઈલ ફોન આજકાલ તમામ લોકોની જરૂરીયાતનો એક ભાગ બની ગયો છે. જો કે મોટાભાગના લોકો એ નથી જાણતા કે મોબાઈલ ફોન સાથે રાખવો કેટલો હાનિકારક છે?

લોકોને વ્યક્તિને પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાની આદત હોય છે. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે મોબાઈલ ફોનને પેન્ટના ખિસ્સામાં રાખવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ શકે છે.

MOBILE PHONE

મોબાઈલ ફોન એક રેડિયેશન છોડે છે. આપણે હંમેશા રેડિયેશનના સંપર્કમાં રહીએ છીએ. આનાથી શરીરને ગંભીર નુકસાન થાય છે.

  • મોબાઈલ ફોન વાયરલેસ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે જ્યારે તમે તેને તમારા પેન્ટના ખિસ્સામાં રાખીને ફરો છો ત્યારે તેમાંથી નીકળતું રેડિયેશન 10 ગણું વધુ ખતરનાક બની જાય છે. મોબાઈલ ફોનના આ રેડિયેશનને કારણે તમને કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો રહે છે.
  • ખિસ્સામાં રાખેલા મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનને કારણે તમને ત્વચા સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે. આ કારણે તમને સ્કિન એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે.
  • મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનને કારણે હાડકાં નબળા પડી શકે છે. જેના કારણે તમને ઓસ્ટીયોપોરોસીસ જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે.
  • ઘણા સંશોધનો અને અભ્યાસો પુષ્ટિ કરે છે કે મોબાઈલ ફોનમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પણ તમારી પ્રજનન ક્ષમતાને અસર કરે છે. જેના કારણે શુક્રાણુઓની ગુણવત્તા બગડે છે અને નપુંસકતા આવી શકે છે.

પેન્ટના પાછળના ખિસ્સામાં મોબાઈલ ફોન રાખવો પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં મોબાઈલ રાખો છો તો તે તમારા શરીરના પાછળના ભાગને અસર કરે છે.

રેડિયેશનના કારણે તમારા શરીરનું ડીએનએ સ્ટ્રક્ચર પણ બદલાઈ શકે છે અને શારીરિક બંધારણમાં ફેરફાર થવાનું જોખમ રહે છે. હંમેશા મોબાઈલ ફોન સાથે રાખવાનું ટાળવું જોઈએ. આ સિવાય તમે તમારા ફોનના ખિસ્સાને બદલે તમારો ફોન તમારી બેગ કે ડેસ્ક પર રાખી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X