• search

આપની સેલિબ્રિટિઝના સ્વાસ્થ્યનું જાણો શું છે રહસ્ય..!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  [લાઇફસ્ટાઇલ] આજકાલ કલાકારો મજબૂત ચારિત્ર્યની ભૂમિકા નિભાવી રહ્યા છે અને આ રોલમાં મજબૂત દેખાવા માટે તેમને ખુબજ તાલીમ લેવી પડે છે. આ એક મુશ્કેલ મુકાબલો છે અને તેમાં કોઈપણ બીજાથી ઓછો દેખાવવા માંગતો નથી પછી તે ભલેને હીરોઇન હોય કે હિરો.

  આનો અર્થ એ થાય છે કે તેમને સારા દેખાવવું પણ જરૂરી છે જેની શરૂઆત એક સ્વસ્થ અને ફીટ શરીરથી થાય છે. એટલે આજકાલ બધા જ ફીટ રહે છે અથવા ફીટ રહેવા માટે અથાગ પ્રયત્ન કરે છે.

  વનઇન્ડિયાએ 8 બોલીવુડ સ્ટાર કલાકારો સાથે વાત કરી, તેમના સ્વાસ્થ્ય સબંધી સિક્રેટને પ્રયાસ કર્યો જેમણે પોતાની જીવનશૈલિથી લાખો લોકો ને પ્રેરિત કર્યા છે.

  આવો જોઇએ તસવીરોમાં શું છે આ સેલિબ્રિટિઝના સ્વાસ્થ્યનું રહસ્ય....

  1. ગુરતમીત ચૌધરી

  1. ગુરતમીત ચૌધરી

  જો આપ નિયમિત ધોરણે કસરત કરતા હોવ તો રિફાઇન્ડ અથવા સરસોનું તેલ ખાવામાં ઊપયોગ કર્યા વગર શુદ્ધ ઘીનો ઉપયોગ વધારે સ્વાસ્થ્યપ્રદ હોય છે. સામાન્ય ધારણાથી વિપરિત ધીથી આપનું વજન નથી વધતું બલકે આપના હાડકા મજબૂત થાય છે. એવું એટલા માટે કે ઉચ્ચ તાપમાન પર ઘીની શુદ્ધતા બની રહે છે. જોકે તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઇએ.

  2. ઝરીન ખાન

  2. ઝરીન ખાન

  જ્યારે પણ આપને ભૂખ લાગે તો ચારથી પાંચ બાદામ અને અખરોટ ખાઇ લો. તેનાથી માત્ર આપનું પેટ ભરેલું લાગશે એટલું જ નહીં, પરંતુ તેનાથી આપને ઊર્જા પણ મળશે. આ ઉપરાંત તેનાથી આપના ચહેરા અને વાળની ચમકમાં પણ વધારો થશે.

  3. રણદીપ હુડા

  3. રણદીપ હુડા

  માખણ એ મારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. જો તેનું સેવન સિમિત માત્રામાં કરવામાં આવે તથા નિયમિત પ્રકારે વ્યાયામ કરવામાં આવે તો તેનાથી આપની ત્વચા પર ચમક આવે છે.

  4. વિદ્યુત જમ્મવાલ

  4. વિદ્યુત જમ્મવાલ

  જ્યારે અમે નાના હતા ત્યારે સરળતાથી હાથ-પગની કલાબાજી કરી લેતા હતા. પરંતુ જેમજેમ આપણે મોટા થતા જઇએ છીએ આપણા દિમાગમાં એક બ્લોક આવી જાય છે અથવા ગતિવિધિયો કરીએ છીએ તે અમારા માટે કંટાળાજનક બની જાય છે. અમને અમારા બાળપણના દિવસોમાં પાછા ફરવાની જરરૂરીયાત છે અને તેવી જ રીતે ઉછળકૂદ કરવાની જરૂર છે. જો આપ એવું વિચારતા હોવ કે આપ ડાંસ નથી કરી શકતા તો આપ ડાંસ કરો તેનાથી આપ ખુદને યુવાન અનુભવ કરશો.

  5. એમી જેક્સન

  5. એમી જેક્સન

  હું રોજ સવારે એબીસી (એપ્પલ, બીટરૂટ અને કેરેટ..)જ્યુસ લઉ છું. તે મારી ત્વચાને સાફ રાખે છે, તથા વધતી ઉંમરના ત્વચા પર દેખાતા પ્રભાવોને ઓછો કરે છે.

  6. કરણ સિંગ ગ્રોવર

  6. કરણ સિંગ ગ્રોવર

  આપની ફિટનેસનું સ્તર આપના ડોક્ટર અથવા આપના કોચ પર નિર્ભર નથી કરતું બલ્કે આપની ઇચ્છા શક્તિ પર નિર્ભર કરે છે. જ્યારે પણ આપ કસરત કરો છો તો આપે કલ્પના કરવી પડશે કે આપ કોની જેમ દેખાવા માગો છો. જો આપ આપની રોજિંદી કસરત કરવાના સ્થાને એક દૂબળા-પાતળા શરીરવાળી તસવીર લગાવશો તો આપ ચોક્કસ લક્ષ્યને પ્રાપ્ત કરી લેશો.

  7. અદિતિ રાવ હ્યદ્રિ

  7. અદિતિ રાવ હ્યદ્રિ

  દિવસનું છેલ્લુ ભોજન સાંજે 7.30 વાગ્યે કરી લો. જ્યારે આપણે જાગેલા હોઇએ છીએ તો શરીર વધારે કુશળતાથી કામ કરે છે, ખાવાનું પણ સરળતાથી પચી જાય છે, અને સવારે ઉઠવાથી આપ હળવા અને ઉર્જાવાનની અનુભૂતિ કરો છો. મને પાક્કો વિશ્વાસ છે કે ભલે આપ અનિયમિત વ્યાયામ કરતા હોવ પરંતુ જો આપ ભોજનના આ ક્રમને અપનાવશો તો સ્વસ્થ રહેશો.

  8. જેકલિન ફર્નાડિંજ

  8. જેકલિન ફર્નાડિંજ

  આપના દિવસની શરૂઆત એક કટોરા પપૈયું જેની પર લીંબૂનો રસ નાખેલો હોય તેનાથી કરો. આપના બપોરના નાશ્તામાં કેળા, ઓટ્સ અને ગરમ દૂધ લો. હું દિવસમાં બે કેરી ખાઉ છું. કેરીની ઋતુ ના હોય ત્યારે હું સ્ટ્રોબેરી ખાઉ છું. ક્યારેય પણ કસરત કરવાથી ના ચૂકો. આપના પરિવાર અને મિત્રોને પણ આનું અનુકરણ કરવા જણાવો.

  English summary
  These days, actors portray strong characters and also train hard to look the part. The fierce competition means no one can be less than the other.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more