Eye Care Tip : ભૂતકાળ બની જશે ચશ્મા, બસ દુધમાં નાખી પીવો વસ્તુ

Eye Care Tip : વર્તમાન જીવનશૈલીમાં આંખોની સમસ્યા એટલી વધી રહી છે કે, દર બીજા વ્યક્તિને ચશ્મા આવી ગયા હોય. આ આપણી ખાણીપીણીની આદત અને લાઇફસ્ટાઇલનું કારણ હોય શકે છે. આંખોનું તેજ વધારાના ઘરેલુ ઉપાય ઘણુ કારગત છે, પણ આ ઉપાયો વિશે ઘણા લોકો જાણે છે.

ઘણા લોકો રાત્રે સૂતા પહેલા દૂધ પીતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે, દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને પીવાથી સ્વાસ્થ્ય તો સારું રહે છે. આ સાથે જ આંખોનું તેજ પણ વધે છે.

Eye Care Tip

વરિયાળી, બદામ અને સુગર કેન્ડી આંખોની રોશની વધારી શકે છે. હકીકતમાં વર્ષો જૂની માન્યતાઓ અનુસાર, આ મિશ્રણનું દૂધ સાથે સેવન કરવાથી માત્ર આંખોની રોશની જ નહીં, પરંતુ ચશ્મા દૂર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

બદામ કુદરતી રીતે વિટામીન E અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે તેને આંખોની રોશની તેમજ રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિને સારી બનાવે છે. બદામ અને રૉક કેન્ડી સાથે વરિયાળી મિક્સ કરવાથી માત્ર આંખના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે, પરંતુ તેના શક્તિશાળી ઔષધીય ફાયદાઓ આંખની તકલીફોમાંથી પણ રાહત આપી શકે છે.

સૌ પ્રથમ આપણે વરિયાળી, બદામ અને સુગર કેન્ડી જોઈએ. આ ત્રણેયને પીસીને હવાચુસ્ત પાત્રમાં રાખો. આંખોની રોશની સુધારવા માટે રોજ એક ચમચી દૂધમાં ભેળવીને સૂતા પહેલા પીવો. થોડા જ દિવસોમાં આ જાદુઈ પીણું તેની અસર બતાવવાનું શરૂ કરી દેશે અને તમને અદ્ભુત લાભ મળશે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X