નવા વર્ષે અપનાવો આ લેટેસ્ટ ફિટનેસ ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

અમે જાણીએ છીએ કે આ વર્ષે પણ તમે કોઇ એવા સંકલ્પ લીધા હશે જેથી તમારી આખી જીંદગી બદલાઇ જશે. આજકાલ લોકો પોતાની હેલ્થને લઇને ઘણા સચેત થઇ ગયા છે એટલા માટે જો તમે પણ પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો સંકલ્પ લીધો છે તો ઘણી બધી વાતો છે. પરંતુ ઘણા એવા લોકો હોય છે જે સંકલ્પને કઠિન ગણીને તેને અધવચ્ચે તોડી દે છે.

છોકરીઓ હંમેશા એવું વિચારે છે કે તેમનું ફિગર એકદમ ફિટ લાગે એટલા માટે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે પોતાને ફિટ બનાવી શકો છો. જો તમે પોતાના ડાયટને વર્ષના પ્રથમ અઠવાડિયે જ બદલી દેશો તો તમે વર્ષભરમાં જ પતળા થઇ જશો. આવો જાણીએ કેટલીક એવી સરળ ટિપ્સ જે તમારા દ્વારા લેવામાં આવેલા સંકલ્પને પુરો કરવામાં મદદ કરી શકે છે.

ડાયટ સેટ કરો

ડાયટ સેટ કરો

પોતાના નવા વર્ષની શરૂઆત તમે એક હેલ્દી ડાયટથી કરી શકો છો.

કસરત

કસરત

કસરત કરવાનું ક્યારેય ચૂકશો નહી. આ તમારા માટે પ્રથમ ફિટનેસ ટિપ્સ છે, જેના દ્વારા તમે પોતાના વજનને ઝડપથી ઘટાડી શકશો

ટીવીને કહો ના

ટીવીને કહો ના

ટીવી સામે બેસીને જમવું નહી. જો તમે ટીવી સામે બેસીને જમશો તો તમે વધુ જમી શકો છો.

એકલા વર્કઆઉટ કરો

એકલા વર્કઆઉટ કરો

જો તમે એકલા જ વર્કઆઉટ કરશો તો સારું રહેશે કારણ કે બીજાની સાથે વર્કઆઉટ કરવાથી ક્યારેય ફાયદો થતો નથી.

પાવર અપ

પાવર અપ

જ્યારે પણ તમે ડાયટ પર જાવ તો પોતાના મગજમાં એક વાત હંમેશા માટે ફીટ કરી દો કે તમે તમારી બોડીને પુરતું પોષણ પહોંચાડવાનું છે.

થોડો-થોડો આહાર લો

થોડો-થોડો આહાર લો

આખો દિવસ થોડું થોડું ખાતા રહો કારણ કે એક સાથે પેટભરીને ખાવાથી જાડિયાપણું વધે છે. થોડું થોડું ખાવાથી ભૂખ મરી જાય છે.

મૂડ સ્વિંગ

મૂડ સ્વિંગ

જ્યારે પણ મૂડમાં પરિવર્તન આવે તો તેના પર બિલકુલ ધ્યાન ન આપો કારણ કે તેનાથી તમને કસરત કરવાનું મન નહી થાય. તમારો મૂડ હંમેશા સારો રાખવા માટે પોતાના હંમેશા ફ્રેશ રાખો, હંમેશા પાણી પીતા રહો.

હંમેશા કલ્પના કરતા રહો

હંમેશા કલ્પના કરતા રહો

હંમેશા એ વાતની કલ્પના કરતા રહો કે તમે થોડા મહિનાઓ પછી સુંદર લાગવા માંડશો. તમે ઇચ્છો તો તમારા રૂમમાં કોઇ ફીટ સેલેબ્રિટીનો ફોટો લગાવી શકો છો.

શાકાહારી બનો

શાકાહારી બનો

જો તમે ખૂબ માંસાહારી ખાવ છો તો તમે લાંબા સમય પછી પોતાને ફીટ રાખી શકશો નહી. એટલા માટે પોતાને ફીટ રાખવા માટે શાકાહારી ભોજન કરો.

ચોકલેટ

ચોકલેટ

જો તમને ચોકલેટ પસંદ છે તો તમે મિલ્ક ચોકલેટ ના ખાઇને ડાર્ક ચોકલેટ ખાવાનું શરૂ કરી દિધો. આનાથી તમારો મૂડ પણ સારો રહેશે અને દિલ પણ મજબૂત બનશે.

રસોડાના નિયમો

રસોડાના નિયમો

જો તમે સારા દેખાવવા માંગો છો તો રસોડામાં રાખેલા ફ્રિજને જલદી તાળું લગાવી દો. જેથી તમે રાતે આલતૂ ફાલતૂ વસ્તુઓ ખાઇ ન શકો.

હેલ્ધી ફૂડની પસંદગી

હેલ્ધી ફૂડની પસંદગી

હેલ્ધી આહાર ખાવાથી તમારા શરીરને પુરતું પોષણ મળશે જેમ કે પ્રોટીન મેળવવા માટે ઇંડાનો સફેદ ભાગ ખાઇ શકો છો. તમે ડાયટ ચાર્જ તમારા ડોક્ટર પાસે તૈયાર કરાવશો તો વધુ સારું રહેશે.

English summary
This year 2014, the first thing on most of your resolutions list is to loose weight and to look great. There are more than a million ways in which you an try to get that lovely figure in no time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.