Health Tips : કમજોરી થઇ જશે દૂર, આજથી જ ખાવાનું શરૂ કરો આ વસ્તુઓ

Health Tips : આપણા શરીરને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે, કોઈપણ પોષક તત્વોની ઉણપને કારણે, વિવિધ રોગો દેખાવા લાગે છે. આપણે આ અહેવાલમાં જાણીશું કે, જો તમારામાં વિટામિન B12 ની ઉણપ હોય, તો તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

Health Tips : આપણી બોડીને સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂરત રહે છે. જો આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય તો ઘણા પ્રકારની બિમારીનો સામનો કરવો પડી શકે છે. આવામાં અન્ય ઘણા પ્રકારની આરોગ્ય સમસ્યા પણ સર્જાઇ શકે છે.

વિટામિન B12 ની ઉણપ હોય, ત્યારે તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું

વિટામિન B12 ની ઉણપ હોય, ત્યારે તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું

જો તમે પણ સતત શારીરિક નબળાઈ અનુભવો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે, તેની પાછળ શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે. આજે આફણે આ અહેવાલમાં જણીશું કે વિટામિન B12 ની ઉણપ હોય, ત્યારે તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ?

ઈંડા

ઈંડા

દરેક લોકો જાણે છે કે, ઈંડામાં વિટામિન B12 જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે B12 ની ઘણી ઉણપ છે, તો ઇંડા તમારા માટે મુખ્ય સ્ત્રોત હોવા જોઈએ. આવી સ્થિતિમાં જો તમે તમારા રોજિંદા આહારમાં ઇંડાનું સેવન કરો છો, તો તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ દૂર થઈ જાય છે. એટલા માટે તમે ઈંડા ખાઈ શકો છો.

ડેરી ઉત્પાદનો

ડેરી ઉત્પાદનો

ગાયના દૂધમાં વિટામિન B12 પણ જોવા મળે છે, તે ખૂબ જ ફાયદાકારક છે, તેથી તમારા આહારમાં દૂધ, દહીં વગેરેનો સમાવેશ કરો. ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી તમને વિટામિન B12 ની ઉણપ નથી થતી.

સોયા મિલ્ક

સોયા મિલ્ક

જે લોકોના શરીરમાં વિટામીન B12 ની ઉણપ છે, તેઓએ સોયા મિલ્કનું સેવન કરવું જોઈએ. સોયા મિલ્કનું સેવન કરવાથી શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર થાય છે.

રેડ મીટ

રેડ મીટ

રેડ મીટમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ રેડ મીનનું વધુ પડતું સેવન તમારા માટે હાનિકારક પણ હોય શકે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X