• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપને કંઇક આ રીતે બનાવો મજબૂત!

|

ઘણા લોકોનું એવું માનવુ છે કે લાંબા અંતરના સંબંધો હંમેશા ટકતા નથી. પણ તમારે એ વિચારવું જોઇએ કે કામમાં વ્યસ્ત હોવા છતાં એક બીજાનું ધ્યાન રાખીને સબંધો કેવી રીતે મજબૂત કરવા. જો તમને એવું લાગે છે કે લોંગ ડિસ્ટેન્સ રિલેશનશિપમાં વાતોની ઉણપ વર્તાય છે તો આપે જાણી લેવું જોઇએ કે આજના સમયમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ એ સાબિત કરી બતાવ્યું છે કે દૂર રહીને પણ તમે તમારા સાથીને સમય ફાળવી શકો અને તેની સાથે સતત સંપર્કમાં રહીને તેને ખુશ કરી શકો.

આજની ટેકનોલોજીમાં તમે ફોન કોલ્સ, વીડિયો ચેટ, મેઇલ, ફેસબુક, સ્કાઇપ વીડિયો અને આવા કેટલાય ઈન્ટરનેટ ટેક્નોલોજી દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહે છે. તમે પણ લાંબા અંતરના સબંધમાં ફસાયેલા છો અને તમારી ગર્લફ્રેન્ડ કોઇ બીજા શહેરમાં કામ કરતી હોય તો નિરાશના થતા. અમે તમને થોડી એવી સરળ રીતો બતાવીશું જેનાથી તમે તમારા સબંધને મજબૂત કરી શકશો.

લોંગ ડિસ્ટેન્સ રિલેશનશિપને કઇક આ રીતે બનાવી શકાય મજબૂત:

પોતાના સબંધને એક નામ આપો

પોતાના સબંધને એક નામ આપો

ધોરણો પર આધારિત સબંધો ને સ્પષ્ટ કરો, શરૂઆતમાં મહત્વપુર્ણ પ્રશ્નો પુછો. આવી રીતે સબંધના નામ (ડેટીંગ, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ, એંગેઝ્ડ) દઈને એક વિશિષ્ટ રીતે (એક વ્યક્તિ પર મર્યાદિત) વ્યાખ્યાયિત કરો. આ પુછવામાં અજીબ લાગે પરંતુ દિલના દર્દ અને ગેરસમજથી બચી શકાય.

દરેક પળ સંપર્કમાં રહો

દરેક પળ સંપર્કમાં રહો

તમે સ્કાઇપ વીડિયો ચેટ કોલનો ઉપયોગ કરી સંપર્કમાં રહો અને શક્ય હોય એટલી વધારે વાત કરો, ટેક્ષ મેસેજ, ફોન કોલ અને રોજ ઇમેલ કરો. આ સંપર્ક ટકાવી રાખવા એક બીજાના જીવનમાં જેટલું બને તેટલું રહેવું.

પોતાની નાની-નાની વાતો એક બીજા સાથે શેર કરો

પોતાની નાની-નાની વાતો એક બીજા સાથે શેર કરો

પોતાની સિદ્ધિ અને તકલીફો વિશે જણાવો. સલાહ લો. સમય મળે તો ચેટ માટે ઇંસ્ટન્ટ મેસેંજર પ્રોગ્રામનો અથવા વીઓઆઇપીનો ઉપયોગ કરો, અથવા તેના માટે વિઝ્યુઅલ કનેક્શનના વેબ કેમેરાનો. ઈમેલ ઘણી સારી સુવિધા છે એટલે તેનો ઉપયોગ અવશ્ય કરો, ખાસ કરીને જ્યારે લાંબા અંતરના ફોન તમારા બજેટ પર અસર કરે ત્યારે.

પોતાની સમાન રૂચિ વિશે અનુસરણ કરો

પોતાની સમાન રૂચિ વિશે અનુસરણ કરો

ભલે તેમાં તમને વધારે રૂચિના હોય, જો કોઇ એવી ફિલ્મ હોય, જેને જોવાની તમારા બન્નેની ઈચ્છા હોયતો તમે તે અલગ-અલગ જુઓ ત્યાર બાદ એક-બીજા સાથે ચર્ચા કરો. સબંધ વધારવા વિકાસાત્મક પદ્ધતિઓ શોધો.

એક બીજા પર અંકુશ ના લાદો

એક બીજા પર અંકુશ ના લાદો

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે જેને કોઇ બીજો વ્યક્તિ અંકુશિત ના કરે. જ્યાં સુધી તમે બન્ને સંબંધમાં રહેવા માગતા હોય ત્યાં સુધી તમે તેની સાથે રહેશો અને તમારા વચ્ચે મતભેદ નહી થાય. જો તમે એવો વિચાર કરી લેશો કે આ વ્યક્તિ કરતા તમારે બીજાની જરૂર છે ત્યારે જ તમારો સંબંધ પૂરો થઇ જશે. તમારે આ સંબંધને ટકાવી રાખવા માટે એક-બીજા પર ભરોસો કરવો જરૂરી છે.

એક સાથે પોતાના ભવિષ્ય વિશે ચર્ચા કરો

એક સાથે પોતાના ભવિષ્ય વિશે ચર્ચા કરો

ભવિષ્ય વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે. જો તમને ખબર ના હોય કે તમારે કેટલા દિવસ અલગ રહેવાનું છે, તો ફરીથી નજીક આવવાના પ્રયત્નો કરો.

હંમેસા આશાવાન બનો

હંમેસા આશાવાન બનો

હંમેશા યાદ રાખો કે વસ્તુઓ અને સંબંધ સમયની સાથે સારા અને મજબૂત બની જાય છે. હંમેસા આશા કેળવી રાખો.

એક બીજાને મળતા રહો

એક બીજાને મળતા રહો

પોતાના બજેટને અનુકુળ હંમેશા એકબીજાને મળવાનો પ્લાન કરો. સંબંધ માત્ર ફોન કોલ પર જ નથી ટકતા તમને જ્યારે પણ સમય મળે તો એક બીજાની નજીક આવો અને એકબીજાને ઓળખાવાની અને સમજવાનો પ્રયત્ન કરો.

ઇર્ષાથી બચો અને વિશ્વાસ રાખો

ઇર્ષાથી બચો અને વિશ્વાસ રાખો

તમારી આ વિચારધારા હંમેશા તમારી મદદ કરશે, કે બધા ભરોસાને પાત્ર અને ભોળા છે, જ્યાં સુધી કે આનાથી વિરુદ્ધ પુરવાર ના થાય. તમારા સાથી વિશે ખોટી પૂછતાછ ના કરો કે તે કોની સાથે બહાર છે. કોને મળે છે, જ્યારે તમે કોલ કર્યો ત્યાર બાદ તેણે કેમ જવાબ ના આપ્યો અથવા મેસેજ કેમ ના કર્યો. એવું એટલા માટે થાય છે કે તમે માત્ર એક લાંબા સમયથી સબંધમાં છો. એનો અર્થ એ નથી કે તમારું જીવન રોકાઇ જશે.

પોતાની ખાનગી વસ્તુ ભેટ આપો

પોતાની ખાનગી વસ્તુ ભેટ આપો

તમારા પાર્ટનરને તમારી ખાનગી વસ્તુ ભેટ આપો એવી વસ્તુ કે જે પહેલા તમારી હોય. આવી રીતે તેને ખુશી મળશે અને તમે તેની સાથે જ છો તેવો અહેસાસ હંમેશા થશે

1. પોતાના સબંધને એક નામ આપો

ધોરણો પર આધારિત સબંધો ને સ્પષ્ટ કરો, શરૂઆતમાં મહત્વપુર્ણ પ્રશ્નો પુછો. આવી રીતે સબંધના નામ (ડેટીંગ, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ, એંગેઝ્ડ) દઈને એક વિશિષ્ટ રીતે (એક વ્યક્તિ પર મર્યાદિત) વ્યાખ્યાયિત કરો. આ પુછવામાં અજીબ લાગે પરંતુ દિલના દર્દ અને ગેરસમજથી બચી શકાય.

2. દરેક પળ સંપર્કમાં રહો

તમે સ્કાઇપ વીડિયો ચેટ કોલનો ઉપયોગ કરી સંપર્કમાં રહો અને શક્ય હોય એટલી વધારે વાત કરો, ટેક્ષ મેસેજ, ફોન કોલ અને રોજ ઇમેલ કરો. આ સંપર્ક ટકાવી રાખવા એક બીજાના જીવનમાં જેટલું બને તેટલું રહેવું.

3. પોતાની નાની-નાની વાતો એક બીજા સાથે શેર કરો

પોતાની સિદ્ધિ અને તકલીફો વિશે જણાવો. સલાહ લો. સમય મળે તો ચેટ માટે ઇંસ્ટન્ટ મેસેંજર પ્રોગ્રામનો અથવા વીઓઆઇપીનો ઉપયોગ કરો, અથવા તેના માટે વિઝ્યુઅલ કનેક્શનના વેબ કેમેરાનો. ઈમેલ ઘણી સારી સુવિધા છે એટલે તેનો ઉપયોગ અવશ્ય કરો, ખાસ કરીને જ્યારે લાંબા અંતરના ફોન તમારા બજેટ પર અસર કરે ત્યારે.

4. પોતાની સમાન રૂચિ વિશે અનુસરણ કરો

ભલે તેમાં તમને વધારે રૂચિના હોય, જો કોઇ એવી ફિલ્મ હોય, જેને જોવાની તમારા બન્નેની ઈચ્છા હોયતો તમે તે અલગ-અલગ જુઓ ત્યાર બાદ એક-બીજા સાથે ચર્ચા કરો. સબંધ વધારવા વિકાસાત્મક પદ્ધતિઓ શોધો.

5. એક બીજા પર અંકુશ ના લાદો

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે જેને કોઇ બીજો વ્યક્તિ અંકુશિત ના કરે. જ્યાં સુધી તમે બન્ને સંબંધમાં રહેવા માગતા હોય ત્યાં સુધી તમે તેની સાથે રહેશો અને તમારા વચ્ચે મતભેદ નહી થાય. જો તમે એવો વિચાર કરી લેશો કે આ વ્યક્તિ કરતા તમારે બીજાની જરૂર છે ત્યારે જ તમારો સંબંધ પૂરો થઇ જશે. તમારે આ સંબંધને ટકાવી રાખવા માટે એક-બીજા પર ભરોસો કરવો જરૂરી છે.

6. એક સાથે પોતાના ભવિષ્ય વિશે ચર્ચા કરો

ભવિષ્ય વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે. જો તમને ખબર ના હોય કે તમારે કેટલા દિવસ અલગ રહેવાનું છે, તો ફરીથી નજીક આવવાના પ્રયત્નો કરો.

7. હંમેસા આશાવાન બનો

હંમેશા યાદ રાખો કે વસ્તુઓ અને સંબંધ સમયની સાથે સારા અને મજબૂત બની જાય છે. હંમેસા આશા કેળવી રાખો.

8. એક બીજાને મળતા રહો

પોતાના બજેટને અનુકુળ હંમેશા એકબીજાને મળવાનો પ્લાન કરો. સંબંધ માત્ર ફોન કોલ પર જ નથી ટકતા તમને જ્યારે પણ સમય મળે તો એક બીજાની નજીક આવો અને એકબીજાને ઓળખાવાની અને સમજવાનો પ્રયત્ન કરો.

9. ઇર્ષાથી બચો અને વિશ્વાસ રાખો

તમારી આ વિચારધારા હંમેશા તમારી મદદ કરશે, કે બધા ભરોસાને પાત્ર અને ભોળા છે, જ્યાં સુધી કે આનાથી વિરુદ્ધ પુરવાર ના થાય. તમારા સાથી વિશે ખોટી પૂછતાછ ના કરો કે તે કોની સાથે બહાર છે. કોને મળે છે, જ્યારે તમે કોલ કર્યો ત્યાર બાદ તેણે કેમ જવાબ ના આપ્યો અથવા મેસેજ કેમ ના કર્યો. એવું એટલા માટે થાય છે કે તમે માત્ર એક લાંબા સમયથી સબંધમાં છો. એનો અર્થ એ નથી કે તમારું જીવન રોકાઇ જશે.

10. પોતાની ખાનગી વસ્તુ ભેટ આપો

તમારા પાર્ટનરને તમારી ખાનગી વસ્તુ ભેટ આપો એવી વસ્તુ કે જે પહેલા તમારી હોય. આવી રીતે તેને ખુશી મળશે અને તમે તેની સાથે જ છો તેવો અહેસાસ હંમેશા થશે.

English summary
Long Distance relationships have always had the stigma that they don't work. Some relationships experts disagree. It's important that you both understand what's involved and that you're dedicated to working at communicating.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more