Symptoms of Kidney Stone : જાણી લો પથરીના લક્ષણો, નહીંતર કિડની થઇ જશે ફેલ

કિડની સ્ટોન અથવા કેલ્ક્યુલસ એ એક પ્રકારની નાનો પથ્થર છે, જે કિડનીમાં જમા થાય છે, જે કિડનીમાં વધારાના પોષક તત્વોના સંચયને કારણે થાય છે. કિડની શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે.

Kidney Stone Symptoms : પેટની બિમારીઓમાં સૌથી ખતરાનાક છે પથરી. જેનાથી કિડની ખરાબ થઇ જાય છે. આવા સમયે આપણે પથરી એટલે કે કિડની સ્ટોનના લક્ષણો જાણી લેવા જરૂરી છે. જેથી સમયસર સારવાર મળે અને કિડનીને ખરાબ થતી બચાવી શકાય છે.

મૂત્રપિંડની પથરી

મૂત્રપિંડની પથરી

કિડની સ્ટોન અથવા કેલ્ક્યુલસ એ એક પ્રકારની નાનો પથ્થર છે, જે કિડનીમાં જમા થાય છે, જે કિડનીમાં વધારાના પોષક તત્વોના સંચયનેકારણે થાય છે.

કિડની શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. કેટલીકવાર આ ઝેર એકઠા થાય છે અને કિડનીની પથરીનુંસ્વરૂપ લે છે.

કિડનીમાં પથરી સામાન્ય રીતે કેલ્શિયમ જેવા ખનિજોના સંચયને કારણે બને છે. કિડની સિવાય તે પેશાબની નળીમાં પણજમા થઇ શકે છે.

પીઠ અને પેટમાં દુઃખાવો

પીઠ અને પેટમાં દુઃખાવો

કિડની સ્ટોનને કારણે સખત દુઃખાવાની સમસ્યા રહે છે. પથરીને કારણે પેટ અને પીઠનો દુઃખાવો થઈ શકે છે. તેની પીડા અચાનક ઉદ્દભવે છે. પથરી નાની હોય તો દુઃખાવો ઓછો થાય છે, પરંતુ જ્યારે તે વધી જાય છે, તો અસહ્ય દુઃખાવો થાય છે.

પેશાબમાં આવે છે દુર્ગંધ

પેશાબમાં આવે છે દુર્ગંધ

જો કિડનીમાં પથરી હોય તો પેશાબમાંથી દુર્ગંધ આવે છે. જો પેશાબમાં તીવ્ર ગંધ આવે છે, તો તે કિડની સ્ટોનનો સંકેત હોય શકે છે. ઘણીવખત અલગ અલગ દવાઓના સેવનથી પણ પેશાબમાં દુર્ગંધ આવવાની સમસ્યા થઈ શકે છે.

પેશાબમાં લોહી નિકળવું

પેશાબમાં લોહી નિકળવું

કિડની સ્ટોનને કારણે પેશાબમાં લોહી આવવાની સમસ્યા થઈ શકે છે. ડૉક્ટર્સ પેશાબમાં લોહી જોઈને કિડનીની પથરીનું નિદાન કરી શકે છે. જોકે, આ લોહી બહુ ઓછી માત્રામાં બહાર આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X