For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mental Health Tips : માનસિક સ્વાસ્થ્ય માટે અપનાવો આ ટિપ્સ, થશે આ ફાયદાઓ

શારીરિક સમસ્યાઓ કરતાં પણ વધુ, આજકાલ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પરેશાન છે. આસપાસનું વાતાવરણ ખૂબ જ તંગ અને પડકારજનક બની ગયું છે. જેની પાછળ ભાગદોડભરી જિંદગીમાં સામાજિક જોડાણ તૂટવાનું કારણ છે.

|
Google Oneindia Gujarati News

Mental Health Tips : શારીરિક સમસ્યાઓ કરતાં પણ વધુ, આજકાલ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પરેશાન છે. આસપાસનું વાતાવરણ ખૂબ જ તંગ અને પડકારજનક બની ગયું છે. જેની પાછળ ભાગદોડભરી જિંદગીમાં સામાજિક જોડાણ તૂટવાનું કારણ છે. આ સાથે વિદ્યાર્થીઓ, કિશોરો, યુવાનો વગેરેના માનસિક સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. ચાલો જાણીએ કે, માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે કઈ માનસિક સ્વાસ્થ્ય ટિપ્સને અનુસરવી જોઈએ.

Mental Health Tips : માનસિક સ્વાસ્થ્ય માટેની આ 5 ટિપ્સથી યુવાનો, કિશોરો અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે...

1. સામાજિક સંબંધોને મજબૂત બનાવો

1. સામાજિક સંબંધોને મજબૂત બનાવો

  • સામાજિક સંબંધોને મજબૂત બનાવવું જોડાણ અને મહત્વ દર્શાવે છે.
  • સકારાત્મક અભિગમ (પોઝિટિવ એટિટ્યુટ) બનાવવામાં મદદ કરે છે.
  • પોતાના માટે અને અન્ય લોકો માટે ઇમોશનલ સપોર્ટ કેળવાય છે.
2. શારીરિક રીતે એક્ટિવ બનો

2. શારીરિક રીતે એક્ટિવ બનો

  • જેનાથી આત્મસન્માન વધે છે.
  • તે નવા લક્ષ્યો નક્કી કરવામાં અને તેમને પ્રાપ્ત કરવામાં આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરે છે.
  • મગજમાં હેલ્થી કેમિકલ વિકસિત થાય છે, જે મૂડને સુધારે છે.
3. નવા કૌશલ્યો શીખો

3. નવા કૌશલ્યો શીખો

  • આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધે છે.
  • જીવનનો ગોલ નક્કી કરો.
  • નવા લોકો સાથે મુલાકાતો કરવાની તક મળશે.
4. લોકો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવો

4. લોકો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવો

  • સકારાત્મક વાતાવરણ સર્જાય છે.
  • પોતાને સારું લાગે તેવા શબ્દો સાંભળવા મળશે
  • લોકોમાં એક સકારાત્મક છબી (પોઝિટિવ ઇમેજ) બનાવવામાં આવે છે.
5. આજમાં જ જીવો

5. આજમાં જ જીવો

  • આજના સમયમાં જીવવાથી જૂની વાતોનો અફસોસ અને દુ:ખ થતું નથી.
  • તમારી આસપાસના લોકોનું તમારી સાથે વિશેષ જોડાણ (સ્પેશિયલ કનેક્શન) થાય છે.
  • તમને માનસિક શાંતિ મળશે.

English summary
Mental Health Tips : Adopt these tips for mental health, these will be the benefits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X