30 વર્ષની વયે આવશ્યક મેડિકલ ટેસ્ટ

જો આપની ઉંમર 30 વર્ષની આસપાસ છે તો આપના માટે જાણવા જેવી બાબત એ છે કે 30ની વય સુધી પહોંચતા પહેલા આપે કઇ કઇ તપાસ કરાવવી તેની યાદી તૈયાર થયેલી હોય છે. આ યાદીમાં એવી બાબતો આવરી લેવામાં આવી છે જેના માટે આપણે ઘણું ઓછું વિચાર્યું છે અને તેનાથી પણ ઓછો સમય આપણે તેના માટે ફાળવ્યો હોય છે. 30 વર્ષની વયો પહોંચો ત્યારે તમારે હવે રજાઓ વિતાવવા, નૃત્ય શીખવા, સ્કાઇ ડાઇવિંગ કરવાની સાથે મેડિકલ ટેસ્ટ પણ કરાવવા જોઇએ.

આ સાથે એક મુશ્રેલી એ રહે છે કે જ્યારે આપ મેડિકલ તપાસ અંગે વિચારો છો ત્યારે કઇ કઇ તપાસ કરાવવી તે અંગે વિમાસણ એટલે કે કન્ફ્યુઝન અનુભવો છો. આ માટે આપે પરેશાન થવાની જરા પણ જરૂર નથી. આ માટે ડૉ. ધ્વનિકા કાપડિયા અને ડૉ. પ્રકાશ લુલ્લાએ અહીં 30 વર્ષે કઇ કઇ તપાસ કે મેડિકલ ટેસ્ટ કરાવવા જોઇએ તે અંગેની જાણકારી આપી છે. આ તપાસ સ્ત્રી અને પુરુષ બંને માટે છે.

લોહીની તપાસ

લોહીની તપાસ

આપના બ્લડ કાઉન્ટ, હિમોગ્લોબિનની માત્રા, શ્વેત કણની માત્રા વગેરે જેવી લોહી સંબંધિત માહિતી જાણવી જરૂરી છે. લોહીની તપાસ કરાવવાથી આપના શરીરમાં વિટામીન બી12 અને ડી3 જેવી પોષણ સંબંધિત ઉણપને ઉજાગર કરી દેશે.

રક્ત શર્કરાની તપાસ

રક્ત શર્કરાની તપાસ

આપને ડાયાબિટિસ નથી એ તપાસવા માટે રક્તમાં શર્કરાની તપાસ કરાવવી જરૂરી છે. હિમોગ્લોબિનના ગ્લાઇકેશનની તપાસ (રક્તમાં પ્લાસમા શર્કરાની માત્રાને ચિહ્નિત કરે છે). હિમોગ્લોબિનનું ગ્લાઇકેશન ડાયાબિટિસ અને હ્યદય સંબંધિત રોગોની તપાસના સંદર્ભમાં છે.

મૂત્રની તપાસ

મૂત્રની તપાસ

આપના મૂત્રની તપાસ દ્વારા જાણી શકાય છે કે શરીરમાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન નથી થયું ને.

યૂરિક અલ્મની તપાસ

યૂરિક અલ્મની તપાસ

ખાસ કરીને જો આપને ઘૂંટણમાં પીડા થતી હોય તો યૂરિક અલ્મની ઉચ્ચ માત્રાથી ગાઉટ (સાંધામાં સોજો) આવે છે. આ યુવા પુરુષોમાં સામાન્ય સમસ્યા છે.

કીડની અને લીવરની તપાસ

કીડની અને લીવરની તપાસ

આ બંને અવયવો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે જાણવા માટે તેમની તપાસ કરવી જરૂરી છે. તેનાથી આપના હોર્મોન્સનું સ્તર અને એન્ઝાઇમ ક્રિયાશીલ છે કે નહીં તે જાણી શકાશે.

ક્રિયેટિનિન સ્તરની તપાસ

ક્રિયેટિનિન સ્તરની તપાસ

આ જાણવા માટે આપના લીવરમાં ક્રિયેટીનનું સ્તર કેટલું છે તે જાણવું પડે છે. તેના માટે રક્તની તપાસ કરવાની હોય છે.

લિપિડ પ્રોફાઇલ અને ઇસીજી

લિપિડ પ્રોફાઇલ અને ઇસીજી

જો આપ ક્રિયાશીલ નથી તો લિપિડ પ્રોફાઇલની તપાસ કરાવવી જરૂરી છે. શરૂઆતથી જ પોતાના ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલ પર નજર રાખવાથી ભવિષ્યમાં થનારી હ્યદય સંબંધિત બિમારીને રોકી શકાય છે. ઇસીજી (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ)ની સલાહ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે આપના શરીરમાં થાક, પરસેવો થવો, બેચેની થવી, હ્યદયમાં દર્દ થવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા હોય.

સામાન્ય શારીરિક તપાસ

સામાન્ય શારીરિક તપાસ

બ્લડપ્રેશર અને અન્ય બિમારીઓ માટે સામાન્ય શારીરિક ટેસ્ટ કરાવવા જોઇએ.

મહિલાઓ માટે ખાસ તપાસ

મહિલાઓ માટે ખાસ તપાસ

મહિલાઓમાં થાઇરોડ એક સામાન્ય સમસ્યા છે. થાઇરોડ ગ્રન્થિમાં હોર્મોનની ઉણપ કે વધારાથી થાઇરોડની સમસ્યા રહે છે. તેના કારણે ઝડપથી વજન વધે અથવા ઘટે છે. જો આપને થાકની સાથે આપના વજનમાં ઝડપથી વધારો કે ઘટાડો જણાય તો અવશ્ય તપાસ કરાવો.

સોનોગ્રાફી

સોનોગ્રાફી

સોનોગ્રાફીથી એ જાણવા મળે છે કે યકૃત, લીવર, અન્ડાશય, ગર્ભાશય યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. તેનાથી આપના બધા જ એન્ઝાઇમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે પણ જાણવા મળે છે. સોનોગ્રાફીથી પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (પીસીઓડી) કે ઓવેરિયન સિસ્ટની શક્યતાઓને નકારી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X