આ છે તડબૂચમાંથી બનતી પ્રાકૃતિક વાયેગ્રા ડ્રિંક, જાણો રેસિપી

પતિ પત્નીના સંબંધની લાંબા ગાળા સુધી બનાવી રાખવા માટે સંબંધોમાં વિશ્વાસ, પ્રેમ અને સેક્સ એક મહત્વનો ભાગ ભજવે છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, યોગ્ય મહત્વ આપવામાં આવ્યું છે. અને તેને જીવનનો આધાર કહેવામાં આવ્યો છે. જેમ ધર્મ, અર્થ અને મોક્ષ જીવનનું એક મહત્વનું પાસુ છે તેવી જ રીતે કામ પણ જીવનનું એક મહત્વનું પાસુ છે. ત્યારે આજે અમે તમારી માટે એક તેવું પીણું લઇને આવ્યા છીએ જે તમારી શારિરીક ક્ષમતા અને કામેચ્છાને વધારવાનું કામ કરે છે.

આ ડ્રિંક તડબૂચ અને લીંબુમાંથી બને છે. તડબૂચની અંદર વિવિધ પોષક તત્વો તો હોય જ છે સાથે જ તેમાં શક્તિશાળી કામોદ્દીપક તત્વો પણ રહેલા છે. વળી બીજી બાજુ લીબું પણ એક અસરદાર કામોદ્દીપક છે. તેની અંદર રહેલા વિટામિન અને મીનરલ શક્તિવર્ધક તરીકે પણ કામમાં આવે છે. વળી આ જે પીણું છે તે પુરુષો અને સ્ત્રીઓ બન્ને માટે પ્રાકૃતિક વાયેગ્રાનું કામ કરે છે. તો નીચેના ફોટોસ્લાઇડરમાં જાણો તેની રેસિપી...

સ્ટેપ 1

સ્ટેપ 1

એક તડબૂચના બે ટુકડા કરો. પછી તેનો પ્લપ નીકાળીને તેના નાના નાના ટુકડા કરો.

સ્ટેપ 2

સ્ટેપ 2

બ્લેન્ડરનો ઉપયોગ કરીને તડબૂચનો કુચ્ચો બનાવીને તેમાંથી રસ નીકાળો. હવે તડબૂચના પાણી જેવા રસને એક વાસણમાં ભરો.

સ્ટેપ 3

સ્ટેપ 3

હવે વાસણ ગેસ પર મૂકને તડબૂચના આ રસને ગરમ થવા દો.

સ્ટેપ 4

સ્ટેપ 4

તેમાં લીંબુના થોડા ટીંપા નાંખો. અને રસને યોગ્ય રીતે હલાવો.

સ્ટેપ 5

સ્ટેપ 5

હવે આ રસને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે તેની શરૂઆતની માત્ર કરતા અડધો ના થઇ જાય. જરૂર પડે તો વચ્ચે વચ્ચે તપેલાના પ્રવાહી હલાવતા પણ રહો.

સ્ટેપ 6

સ્ટેપ 6

હવે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા માટે રાખી દો. લગભગ 1-2 કલાકમાં આ પીણું ઠંડુ થઇ જશે.

સ્ટેપ 7

સ્ટેપ 7

હવે આ મિક્ચરને એક સાફ કાચની બોટલમાં ભરી દો. અને ઠંડી અને ડ્રાય જગ્યાએ રાખી મૂકો.

સ્ટેપ 8

સ્ટેપ 8

આ રસને તમે ખાલી પેટે લઇ શકો છો. અને દિવસમાં બે વાર લેવું સલાહભર્યું છે.

સ્ટેપ 9

સ્ટેપ 9

તમારા શરીરના વજન પ્રમાણે તેને બે ચમચીથી લઇને 1/3 કપ સુધી દર વખતે લઇ શકાય તેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X