• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સ દરમિયાન સારા પ્રદર્શન માટે ''સેક્સ ડાયટ''

By Kumar Dushyant
|

સેક્સ ડાઇટને અપનાવીને તમે તમારી સેક્સ લાઇફને સુધારી શકો છો. સેક્સ એક કસરત છે જે તમને ફીટ, રોગપ્રતિકારક ક્ષમતામાં મજબૂતી, સ્ટ્રેસને દૂર કરવા, હદય રોગથી દૂર અને પ્રજનન ક્ષમતાને વધારે છે. સેક્સ ડાયટમાં તે આહાર અને વ્યાયામ સામેલ થાય છે જે, તમને ફીટ અને યૌન સક્રિય રાખે છે. આ એવી સેક્સ ડાઇટ નથી જેના માટે તમને કારણ વિના પરેશાન થવું પડે. સેક્સ ડાયટને પોપુલર કરનાર સેલિબ્રિટી છે, કૈમરૂન ડિયાઝ અને કિમ કાર્દશિયન. એટલું જ નહી 2012માં આ નામથી ઘણા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.

સારી સેક્સ લાઇફ જોઇએ છે તો આટલુ ખાશો નહી

સારા સેક્સ પ્રદર્શન માટે ભોજનમાં ઉપયોગ કરવામાં આવતાં મસાલા પણ ઉપયોગ થાય છે. એવા મસાલા જે કામોત્તેજક મસાલાના રૂપમાં ઓળખવામાં આવે છે. તેને ખાઇને તમે યૌન ઇચ્છા વધારી શકો છો. જો તમને પણ લાગે છે કે તમે તમારી પાર્ટનરેને ખુશ કરી શકતા નથી તો, આ સેક્સ ડાયટનો લાભ ઉઠાવો.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી ના ફક્ત હાર્ટ માટે સારી હોય છે પરંતુ સેક્સ ડાયટમાં ખાવામાં પણ સારી ગણવામાં આવે છે. આ ઉત્તેજના પેદા કરે છે.

રોજ સેક્સ માણવાથી થાય છે આરોગ્યને જોરદાર ફાયદા

પાલક

પાલક

આ સૂપર ફૂડ સેક્સને સુધારવાનું કામ કરે છે. તેમાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે.

જાણો પુરૂષો દિવસમાં કેટલી વખત વિચારે છે સેક્સ વિશે?

એસ્પૈગસ

એસ્પૈગસ

તમે તેને ઉકાળીને અથવા બાફીને ખાઇ શકો છો. આ સેક્સની ઉત્તેજનાને વધારે છે.

સેક્સ માણવાની જાણો સાચી પદ્ધતિ, અને માણો વધુ મજા

ઓટમીલ

ઓટમીલ

આ એક હેલ્થી ફૂડ છે તો તે સેક્સ પરર્ફોમન્સને વધારે છે. આ પુરૂષ હાર્મોનને વધારે છે, જેથી તમે સારું પ્રદર્શન કરો છો.

આ ટોપ 5 સેક્સ પોઝિશન મહિલાઓને કરાવશે સ્વર્ગની અનુભૂતિ

વિપરીતકર્ણી આસન

વિપરીતકર્ણી આસન

તેનાથી ઉદર, લીવર, કિડની, પૈનક્રિયાઝ, અગ્નાશય, મૂત્રાશય રોગોમાં લાભ મળે છે. તેનાથી લોહીની શુદ્ધિ વધે છે અને બધા અંગો સુચારુ રીતે કાર્ય કરે છે. મહિલાઓને આ આસન કરવાથી વધુ લાભ મળે છે, તેનાથી અનિયમિત મહાવારી ઠીક થઇ જાય છે અને કંસીવ કરવામાં સરળતા રહે છે.

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!

ઓસ્ટર

ઓસ્ટર

આ સેલફિશ છે જો કે જીંકથી ભરપુર હોય છે. આ પુરૂષ હાર્મોનને વધારવા માટે જાણીતું છે.

6 સેક્સ માન્યતાઓ: જેને સાંભળીને તમે રોકી નહી શકો હાસ્ય

સેક્સ પોજિશન

સેક્સ પોજિશન

નવી-નવી સેક્સ પોજિશન ટ્રાઇ કરો, જેથી તમારું પરર્ફોમન્સ વધશે. તમે જેટલું વધુ સેક્સ માણશો તમારો લવ હાર્મોન એટલો જ વધશે.

આ સેક્સ પોઝિશન તમારા માટે સાબિત થઇ છે ખતરનાક

રેડ વાઇન

રેડ વાઇન

રેડ વાઇન અને ચીજને એક સાથે ખાવાથી સેક્સ લાઇફ વધે છે.

મહિલાઓ સેક્સ દરમિયાન કેમ કરે છે ''આહ-આઉચ''

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ

પોતાના ફ્રિજમાં હંમેશા ડાર્ક ચોકલેટ રાખો કારણ કે ચોકલેટને સેક્સ ઉત્પ્રેરકના રૂપમાં ઓળખવામાં આવે છે. ચોકલેટમાં કેટલાક એવા તત્વ હાજર હોય છે જો કે મગજથી લવ હાર્મોનના રિસાવને વધારે છે. સામાન્ય રીતે ડાર્ક ચોકલેટ સેક્સની ઇચ્છાને વધારે છે.

આળસુ છોકરીઓ માટે 8 શારીરિક સેક્સ પોજિશન

ઇલાયચી

ઇલાયચી

ઇલાયચી ના ફક્ત એક પ્રબળ કામોદ્દીપક મસાલાના રૂપમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ તે પુરૂષો માટે ફાયદાકારક છે જે નપુસંક છે. જુના જમાનામાં રાજા લોકો પોતાના ભોજનમાં ઇલાયચી વધુ નાખીને ખાતા હતા જેથી તેમને વધુ બાળકો પેદા થાય.

સમાગમની મજા માણવી હોય તો આ 5 બાબતોથી બચો!

English summary
Sex diet is a lifestyle habit that encourages active sex life.A sex diet basically consists of foods and healthy habits that keeps you active and sexually fit. There is no such sex diet that you need to follow strictly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more