આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

જીવનમાં આપણી સાથે ત્રણ એવી મોટી વસ્તુઓ હોય છે, જેને ક્યારેયપણ નજરઅંદાજ કરી શકાય નહીં. આ રીતે લગ્ન પણ જીવનની સૌથી મોટી રિયેલિટી હોય છે, જેને મોડેકથી અથવા તો વહેલા બધાએ કરવા પડે છે. પરંતુ આજે આ મોર્ડન સમયમાં લગ્ન જેવી મોટી બાબતને પણ આજના યુવા કારણ વગરની બાબત સમજવા લાગ્યા છે. આજના જમાનામાં તમને કોઇ લગ્ન કરવાની જીદ નહીં કરે, કારણ કે આખરે તે તમારી મરજીની વાત છે. લગ્ન કોઇ વડીલોના દબાણથી નહીં પરંતુ હંમેશા પોતાની મરજીથી કરવી જોઇએ.

સિંગલ રહેવું એ કોઇ ગુન્હો નથી, તેથી આજની યુવાપેઢી મોટાભાગે લગ્ન વગર રહેવામાં પસંદ કરે છે. જો તમે દબાણમાં લગ્ન કરી લીધા તો, લગ્ન બાદ તમારે ઘણું બધુ સહન કરવું પડે છે અથવા તો તમે તમારા સાથી સાથે છૂટાછેડા લઇ લેશો. આ બધુ કરવું તેના કરતા સારું છે કે લગ્ન ના કરો. અહીં અમે એવા કેટલાક લક્ષણો જણાવી રહ્યાં છીએ, જેને વાંચીને તમે તમારી જાત સાથે રૂબરૂ થઇ શકો છો. આ વાંચીને તમે જાણી શકશો કે ભવિષ્યમાં તમારે લગ્ન કરવા જોઇએ કે નહીં, કારણ કે જેમને લગ્ન કરવાની ઇચ્છા નથી હોતી, તેમની અંદર આ પ્રકારના લક્ષણ પહેલાથી જ દેખાવા લાગે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ તમે મેરેજ મટેરિયલ છો કે નહીં.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

ખાલી ઘર પસંદ હોય
કેટલાક લોકોને ખાલી રૂમમાં રહેવાનું પસંદ હોતું નથી, પરંતુ કેટલાક લોકોને ખાલી ઘર અથવા તો રૂમ વધારે પસંદ હોય છે. તેમને તેમની વસ્તુ એ જ સ્થળે છોડીને ગયા હોય.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

એકલા રહેવાનું પસંદ હોય
આવા લોકોને લોનર કહેવામાં આવે છે, જેમને મિત્રો હોવા છતાં પણ એકલું રહેવાનું પસંદ હોય છે. આ લોકોને રજાના દિવસોમાં રૂમમાં એકલા રહેવાનું અથવા તો પુસ્તકો વગેરે વાંચવાનું પસંદ હોય છે.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

બીજા સાથે શોપિંગ કરવાનું પસંદ ના હોવું
જો તમને તમારી પસંદનો ટેસ્ટ ખબર હોય તો, તમને શોપિંગ પર એકલા જવાનું જ પસંદ હશે. જો બીજા તમારી સાથે આવે, તો તમને એવો અનુભવ થશે કે તે તમારા કામમાં દખલગીરી કરી રહ્યાં છે. આ બધુ લગ્ન પછી ચાલે નહીં.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

રિમોટ કન્ટ્રોલ શેર કરવાનું પસંદ ના હોય
જો તમને ટીવી જોવાનું કે લેપટોપ પર આખો દિવસ પસાર કરવાનું સારું લાગે છે, તો સમજી શકાય છે કે તમને તમારું રિમોટ કન્ટ્રોલ અન્ય સાથે શેર કરવાનું જરા પણ પસંદ નહીં હોય.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

કોઇ પણ સંબંધો પાસેથી કોઇ આશા નથી રાખતા
જો તમારી કોઇ મિત્ર છે જે તમને પસંદ કરે છે અને તે તમારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકે છે, તો તમે તેને એમ કહીને ના પાડી દેશો કે, તમે તેની સાથે માત્ર મિત્રતા જ રાખવા માગો છો. આ રીતે અન્ય સંબંધોમાં પણ તમે કોઇ ખાસ રસ અને આશાઓ રાખતા નથી.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

ડેટિંગ કરવાનું પસંદ નહીં હોવું
તમને કોઇ છોકરી/છોકરા સાથે ડેટિંગ પર જવાના બદલે ફૂટબોલ મેચ જોવાનું પસંદ હોય અથવા તો મિત્રો સાથે ગપ્પા મારવાનું વધારે પસંદ હશે.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

સ્વનિર્ભર હોવું
તમે તમારું ખાવાનું જાતે બનાવી શકો છો, ઘરની સાફ સફાઇ, કપડા ધોવા સહિતના કામો જાતે કરો છો, તો તેનો અર્થ એ છે કે તમે શારીરિક રીતે અને ભાવનાત્મક રીતે સ્વનિર્ભર છો.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

રજાઓ એકલતામાં વિતાવી પસંદ છે
ઘણા લોકોનું માનવું છે કે, જો તમે રજા પર પરિવાર કે મિત્રો સાતે જશો તો મજા બેવડી થઇ જશે, પરંતુ તમે તેનાથી ઉલટા છો અને બીજી તરફ રજા એકલતામાં વિતાવવાનું પસંદ કરો છો, જેનાથી તમને કોઇ પરેશાની ના થાય.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

વાતો વગર દિવસ પસાર કરી નાંખવો
ઘણા લોકો એકલતાથી ગભરાય છે, તેમને એવું લાગે છે કે જો તેમની સાથે કોઇ વાત કરનારો નહીં હોય તો તેમની હાલત ખરાબ થઇ જશે. બીજી તરફ ઘણા લોકો એવો હોય છે કે જેમને વાત કરવાની પસંદ નથી હોતી, તે ઘણા દિવસો સુધી વાતો કર્યા વગર પસાર કરી શકે છે.

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

આવા લોકો હંમેશા જીવનમાં રહે છે સિંગલ

તમારો વ્યવસાય જ તમારું જીવન
જો તમે કામના કારણે દરરોજ રાત્રે 10 વાગ્યો આવો છે અને રવિવારે પણ ઓફિસ અંગે વિચારો છો, તો લગ્ન કરવા એ તમારું કામ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X