Thyroid Symptoms : જાણો થાયરોઇડના લક્ષણો અને બચવાના ઉપાય, વાંચો અને બચો

Thyroid Symptoms : ભારત સહિત દુનિયામાં થાયરોઇડની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવા સમયે થાયરોઇડના લક્ષણો અને આ બિમારીની વિગતો જાણી લેવી જરૂરી છે. થાયરોઇડ અંગેની જાગૃકતા આપણેને તેનાથી બચાવી શકે છે.

Thyroid Symptoms : ભારત સહિત દુનિયામાં થાયરોઇડની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવા સમયે થાયરોઇડના લક્ષણો અને આ બિમારીની વિગતો જાણી લેવી જરૂરી છે. થાયરોઇડ અંગેની જાગૃકતા આપણેને તેનાથી બચાવી શકે છે. સામાન્ય રીતે થાયરોઇડને કારણે હોર્મોનમાં થતી ગડબડને કારણે વધી જાય છે.

આપણા ગળાની પાસે એક ગ્લેડ હોય છે, જ્યાંથી હોર્મોન્સનું પ્રોડક્શન થાય છે. થાયરોઇડને કારણે બે સમસ્યા થાય છે, જે હાઇપરથાઇકોઇડજ્મ અને હાઇપોથાઇરાડિજ્મ છે. આ બંને સ્વાસ્થ્ય માટે સારા નથી. આવામાં તમારે આ વિશે જાણી લેવું ખુબ જ જરૂરી છે.

થાઇરોઇડ લક્ષણો

થાઇરોઇડ લક્ષણો

  • વાળ ખરવા અથવા પાતળા થવા
  • ઊંઘ સારી રીતે ન આવવી
  • નર્વસનેસ અને ચીડિયાપણું
  • પુષ્કળ પરસેવો થવો
  • સ્ત્રીઓના પીરિયડ્સમાં અનિયમિતતા
  • હાથ પગ ધ્રૂજવા
  • ઝડપી હૃદયના ધબકારા
  • ભૂખમાં વધારો
  • વજનમાં ઘટાડો
  • સ્નાયુઓમાં દુઃખાવો અને નબળાઇ

થાઈરોઈડથી બચવા આ ખોરાક ખાઓ

1. નાળિયેર

1. નાળિયેર

થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નાળિયેર ચયાપચયને વેગ આપે છે, જેના કારણે અન્ય ઘણીસમસ્યાઓ દૂર થઈ શકે છે.

2. આયોડિન

2. આયોડિન

જે લોકો થાઈરોઈડથી પરેશાન છે, તેમણે તેમના રોજિંદા આહારમાં આયોડિનનો સમાવેશ કરવો જોઈએ, જો તેઓ આમ કરે છે, તો તેથાઈરોઈડ ગ્રંથિની ખરાબ અસરોને અટકાવે છે.

3. આમળા

3. આમળા

આમળા અનેક રોગો માટે રામબાણ છે, આ સાથે તે થાઈરોઈડને પણ ઘટાડી શકે છે. જો તમે ઈચ્છો તો આમળાનો રસ, તેનો પાઉડર,શાક બનાવી કે કાચા પણ ખાઇ શકો છો.

4. દૂધ ઉત્પાદનો

4. દૂધ ઉત્પાદનો

દૂધ પોતાનામાં એક સંપૂર્ણ ખોરાક છે. કારણ કે, તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અનેકેલ્શિયમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે થાઈરોઈડના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X