For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો તુલસીના પાંદડા દૂધમાં મેળવીને પીવાથી થતા ફાયદા...

By Desk
|
Google Oneindia Gujarati News

ઘણી બિમારીઓ માટે દાદીમાંના ઘરેલું નુસખા જ સારા કામમાં આવે અને તેની કોઈ સાઈડ અસર પણ નથી હોતી. ઘણી પીઢીઓથી ચાલતી આ ટીપ્સ હમેશા જ અસરકારક સાબિત થાય છે. તુલસી માટે પણ એવી ઘણી ટીપ્સ આપવામાં આવી છે છે.

શરદી હોઈ ત્યારે તુલસીના કાઢાને મરી સાથે ભેગી કરીને પીવાથી લાભ મળે છે. પરંતુ શું તમને ખબર છે કે સવારમાં ખાલી પેટે તુલસીના પાંદડામાં દૂધ મેળવીને પીવાથી ઘણા રોગોથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.

તો જાણો તુલસી અને દૂધનું સેવન કરવાથી કયા કયા લાભ થાય છે..

ફ્લુ

ફ્લુ

જો તમને ફ્લુ થઇ ગયો છે તો તમને લાભ આપે છે અને સાથે સાથે જલ્દી સાજા થવાની શક્તિ પ્રદાન કરે છે.

હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે

હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે

જે લોકોને હૃદય રોગ થઇ ચુક્યો હોઈ તેવા લોકો માટે તુલસી અને દૂધનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તનાવ ઓછો કરે છે

તનાવ ઓછો કરે છે

મન સારું થાય છે અને તમારો તનાવ પણ ઓછો થઇ જાય છે. જો તમે ચિંતાગ્રસ્ત હોવ તો તમારે તુલસી અને દૂધનું સેવન કરવું જ જોઈએ.

કીડનીના સ્ટોનને ઓગાળે છે

કીડનીના સ્ટોનને ઓગાળે છે

જો કોઈને કીડનીમાં સ્ટોન હોવાની સમસ્યા ઉભી થઇ છે તો દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈએ. જેનાથી થોડા સમય બાદ સ્ટોન ધીરે ધીરે ઓગળવા લાગે છે.

કેન્સરથી બચાવે છે

કેન્સરથી બચાવે છે

તુલસીમાં ઘણા એન્ટીબાયોટીક ગુણ હોઈ છે અને દૂધમાં ઘણા પોષકતત્વો હોઈ છે. જે કેન્સર જેવી બિમારીથી રાહત આપવામાં મદદ કરે છે.

શ્વાસ સાથે જોડાયેલા રોગોમાં લાભકારી

શ્વાસ સાથે જોડાયેલા રોગોમાં લાભકારી

જો કોઈ વ્યક્તિને દમ કે પછી શ્વાસ સાથે જોડાયેલી તકલીફ હોઈ તો રોજ સવારે તુલસી અને દૂધનું સેવન કરવું જોઈએ.

સરદર્દ ઓછો કરે છે

સરદર્દ ઓછો કરે છે

જો તમને થોડી થોડી વારમાં સરદર્દ થઇ જતો હોય તો તુલસી અને દૂધ તમને રાહત આપે છે.

English summary
What Happens To Your Body When You Drink Tulsi With Milk? If you are curious to know in what way drinking tulsi with hot milk can help you, then read more and try it out for yourself..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X