For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ એન્ટી સુસાઇડ ડે પર આત્મહત્યાનું વિચારતા લોકો માટે ખાસ ટીપ્સ

|
Google Oneindia Gujarati News

સપ્ટેમ્બર, 10 સપ્ટેમ્બર : આજના દિવસે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ આખા વિશ્વમાં એન્ટી સુસાઇડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે અમે લોકોને સુસાઇડ નહી કરવા માટે ઠેર-ઠેર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. સ્કૂલ, કૉલેજ અને માર્ગો પર નાટક થતા હોય છે. તથા લોકોને તેમની જિંદગીનું મહત્વ સમજાવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને વર્લ્ડ ફેડરેશન ફોર મેંટલ હેલ્થની સાથે મળીને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન સંસ્થા વિશ્વ એન્ટી સુસાઇડ ડેની યજમાની કરે છે.

દુનિયાભરમાં એવાં કેટલાય લોકો છે જે એવું માને છે કે તેમની સમસ્યાઓનું હલ માત્ર સુસાઇડ જ છે. સુસાઇડનો ખ્યાલ માત્ર સામાન્ય લોકોને જ નથી આવતો પરંતુ એની ચપેટમાં તેની ઝપેટમાં આપણા ઘણા બોલીવુડ સ્ટાર પણ આવી ચૂક્યા છે.

ઘણા લોકો એકલામાં સુસાઇડ કરીને પોતાનો જીવ આપી દે છે પરંતુ જે લોકો બચી જાય છે, તેઓ પોતાના આ કૃત્ય પર ઘણો પછતાવો કરે છે. આજે આ વિશ્વ એન્ટી સુસાઇડ ડે પર અમે આપના માટે કેટલીક ટીપ્સ રજૂ કરીશુ, જેને અમલમાં મૂકીને આપ પોતાના મનથી સુસાઇડનો વિચાર કાઢી નાખશો.

સુસાઇડ ડે

સુસાઇડ ડે

આજના દિવસે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ આખા વિશ્વમાં એન્ટી સુસાઇડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે અમે લોકોને સુસાઇડ નહી કરવા માટે ઠેર-ઠેર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. સ્કૂલ, કૉલેજ અને માર્ગો પર નાટક થતા હોય છે. તથા લોકોને તેમની જિંદગીનું મહત્વ સમજાવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને વર્લ્ડ ફેડરેશન ફોર મેંટલ હેલ્થની સાથે મળીને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન સંસ્થા વિશ્વ એન્ટી સુસાઇડ ડેની યજમાની કરે છે.

તંદુરસ્થ ડાયેટ લો

તંદુરસ્થ ડાયેટ લો

એક સારી ડાયેટ આપને શારીરિક રીતે હેલ્દી પણ રાખશે અને ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરી દેશે. એવો આહાર લો જે આપને ખુશ કરતા હોય અને આપના મૂડ બદલી દેતા હોય, જેમકે, ચૉકલેટ. જો આપ ખરાબ અથવા ડિપ્રેસ અનુભવ કરી રહ્યા હોય તો એક ચૉકલેટ ખાઇ લો. જેનાથી આપનું મૂડ સારુ થઇ જશે અને આપ ખુશ રહેશો.

વાઇનનું સેવન કરો

વાઇનનું સેવન કરો

માનવામાં આવે છે કે થોડી વાઇન પીવાથી વારંવાર મૂડ બદલવાની સમસ્યા દૂર થાય છે, અને મગજ શાંત થઇ જાય છે.

મ્યૂઝિક સાંભળો

મ્યૂઝિક સાંભળો

જ્યારે પણ આપને ખરાબ અનુભવ થઇ રહ્યો હોય તો, તે સમયે ઝડપી અને મન પસંદ મ્યૂઝિક સાંભળો. ધ્યાન રહે કે જો મન દુ:ખી હોય તો દુ:ખ ભરેલા ગીતો સાંભળવા નહીં, નહીંતર આપ વધુ દુ:ખી બની જશે.

કોઇને કોઇની સાથે વાત કરો

કોઇને કોઇની સાથે વાત કરો

ઉદાસ થતાં કોઇ એવા વ્યક્તિ સાથે વાતચીત કરો જે તમારો ખાસ હોય, જે આપને સમજે અને આપને દિલાસો આપે. આ દરમિયાન બિલ્કુલ પણ એકલા ના રહો, એકાંતમાં ના રહો આનાથી માત્ર તમારા મનમાં નેગેટિવ વિચાર આવશે.

વિશ્વ એન્ટી સુસાઇડ ડે પર ખાસ ટીપ્સ:

1. તંદુરસ્થ ડાયેટ લો: એક સારી ડાયેટ આપને શારીરિક રીતે હેલ્દી પણ રાખશે અને ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરી દેશે. એવો આહાર લો જે આપને ખુશ કરતા હોય અને આપના મૂડ બદલી દેતા હોય, જેમકે, ચૉકલેટ. જો આપ ખરાબ અથવા ડિપ્રેસ અનુભવ કરી રહ્યા હોય તો એક ચૉકલેટ ખાઇ લો. જેનાથી આપનું મૂડ સારુ થઇ જશે અને આપ ખુશ રહેશો.

2. વાઇનનું સેવન કરો : માનવામાં આવે છે કે થોડી વાઇન પીવાથી વારંવાર મૂડ બદલવાની સમસ્યા દૂર થાય છે, અને મગજ શાંત થઇ જાય છે.

3. મ્યૂઝિક સાંભળો : જ્યારે પણ આપને ખરાબ અનુભવ થઇ રહ્યો હોય તો, તે સમયે ઝડપી અને મન પસંદ મ્યૂઝિક સાંભળો. ધ્યાન રહે કે જો મન દુ:ખી હોય તો દુ:ખ ભરેલા ગીતો સાંભળવા નહીં, નહીંતર આપ વધુ દુ:ખી બની જશે.

4. કોઇને કોઇની સાથે વાત કરો: ઉદાસ થતાં કોઇ એવા વ્યક્તિ સાથે વાતચીત કરો જે તમારો ખાસ હોય, જે આપને સમજે અને આપને દિલાસો આપે. આ દરમિયાન બિલ્કુલ પણ એકલા ના રહો, એકાંતમાં ના રહો આનાથી માત્ર તમારા મનમાં નેગેટિવ વિચાર આવશે.

English summary
As it is World Anti Suicide Day, here are few tips to prevent this thought and have a happy life. Follow these simple tips to prevent suicide and lead a normal life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X