ચા બનાવ્યા બાદ આ રીતે વાપરો ચાની ભુકી
સામાન્ય રીતે ભારતમાં દરેક ઘરમાં ચા બને છે. ભારતમાં સવારની શરૂઆત ચા સાથે કરવામાં આવે છે. ઘણા લોકો સાંજે પણ નાસ્તા સાથે ચા પીવે છે. જોકે, ચા બનાવ્યા બાદ તમે વધેલી ચાની ભુકી સામાન્ય રીતે ફેંકી દે છે.
તમે આ ચાની ભુકીનો ઉપયોગ કરી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે, ચાની પત્તીનો શું ઉપયોગ થઈ શકે છે, આ અહેવાલમાં આપણે જાણીશું કે, ચાની ભુકીનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો.

ચાના પાંદડાઓનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરશો?
બાગકામમાં ઉપયોગ કરો - તમે ચાની ભુકીનો ઉપયોગ ખાતર તરીકે કરી શકો છો. તમે દરરોજ એક બોક્સમાં ચાની ભુકીને સંગ્રહિત કરો અને તેને સારી રીતે સૂકવો અને તેને છોડના કુંડાની માટીમાં ભેળવી દો. આ તમારા છોડને લીલોતરી બનાવવામાં સંપૂર્ણપણે મદદ કરશે.
મર્યાદિત માત્રામાં ઉપયોગ કરો - ઉલ્લેખનીય છે કે, તમારે છોડમાં ચાની પત્તીનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેમાં નાઈટ્રોજનની માત્રા વધારે હોય છે. ફક્ત તેને ચમચીથી ખોતરીને છોડની માટીમાં ભેળવી દો.
ઘા મટાડવો - તમે ઘા મટાડવા માટે વપરાયેલી ચાના પાંદડાઓનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત તેને પાણીમાં ઉકાળવાનું છે, અને પછી ઠંડુ થયા પછી તેને ઘા પર લગાવવાનું છે. તેનાથી ઘા ઝડપથી રૂઝાઈ જશે.
ગેસ બર્નર ક્લીનર - એટલું જ નહીં, ગેસ બર્નરને ચાની પત્તીથી સાફ કરશો, તો તે પણ ચમકશે. તમારે માત્ર એક વાસણમાં વધેલી ચાની ભુકીને ઉકાળવાનું છે. પછી તેમાં ડીશ વોશ પાવડર મિક્સ કરો અને સ્ટીકી બર્નરને સાફ કરો. થોડા સમય પછી તે ચમકવા લાગશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
