બોર્ડની પરીક્ષા માટે ગુજરાતમાં 15 લાખ ફોર્મ ભરાયાં

Gujarat Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2024માં યોજાનાર ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે રાજ્યભરમાંથી 15.31 લાખ જેટલા ફૉર્મ ભરાયા છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓને ઘટાડો થયો છે. દસમાં ધોરણમાં 9,16,480 જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.84 લાખ જેટલા ફૉર્મ ભરાયા છે. જે ગયા વર્ષ કરતા 81 હજાર જેટલા ઓછા વિદ્યાર્થી છે. વળી, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,31,179 જેટલા વિદ્યાર્થી નોંધાયા છે.

exam

તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની પરીક્ષાના ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી, 2024 હતી. વર્ષ 2023માં દસમાં ધોરણમાં કુલ 9.56,753 વિદ્યાર્થીઓએ ફૉર્મ ભર્યા હતા. આમ ગયા વર્ષ કરતા આ વર્ષે 40 હજાર વિદ્યાર્થીઓ ઓછા છે. વળી, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં ગયા વર્ષે કુલ 1,26,777 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે કુલ 1,31,179 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X