For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI PO Mains 2020ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોના એડમિટ કાર્ડ આવી ગયાં

SBI PO Mains 2020ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોના એડમિટ કાર્ડ આવી ગયાં

|
Google Oneindia Gujarati News

SBI PO Mains 2020: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ PO ઈન્ટર્વ્યૂ 2020 માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ sbi.co.inથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જણાવી દઈએ કે SBI PO Mains 2020નું રિઝલ્ટ 17 ફેબ્રુઆરી 2020ના રોજ આવ્યું હતું. 29 જાન્યુઆરીએ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી લીધી છે, તેઓ 7 માર્ચ પહેલાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લે.

sbi

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાં

  • સૌથી પહેલાં ભારતીય સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાઓ.
  • jobs SBI પર જઈ Current Openings પર ક્લિક કરો.
  • જે બાદ Recruitment Probationary Officer પર ક્લિક કરો
  • જે બાદ Download Call Letterની લિંક પર ક્લિક કરો. જે બાદ તમે એક નવા પેજ પર ચાલ્યા જશો. અહીં તમારી ડિટેલ આપી એડમિટકાર્ડ ડાઉનલોડ કરી લો.

ઈન્ટર્વ્યૂ પહેલાં ધ્યાન રાખવાની વાતો

એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ ગયા બાદ ઉમેદવાર આપેલા શેડ્યૂઅલ મુજબ પોતાના ઈન્ટર્વ્યૂની તૈયારી કરે. ઈન્ટર્વ્યૂના દિવસે મોબાઈલ ફોન, પેજર અથવા કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને સાક્ષાત્કાર પરિસરની અંદર લઈ જવાની મંજૂરી નથી. બોર્ડે જાહેર કરાયેલ નિર્દેશોનું કોઈપણ ઉલ્લંઘન ઉમેદવારી રદ્દ કરી દેશે.

English summary
Admit cards of the candidates who have passed the SBI PO Mains 2020 released
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X