DSSSB Exam 2021: DSSSB વિવિધ જગ્યાઓ પર ભરતીની પરિક્ષા કરી સ્થગિત કરાઇ
દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) એ આસિસ્ટન્ટ ગ્રેડ 1, સ્ટેનોગ્રાફર (અંગ્રેજી), સ્ટેનોગ્રાફર (હિન્દી), આસિસ્ટન્ટ એન્જિનિયર, આહલમદ પદ માટે થનારી ટાયર 1 ની પરીક્ષા મુલતવી રાખી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા લેવ
દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) એ આસિસ્ટન્ટ ગ્રેડ 1, સ્ટેનોગ્રાફર (અંગ્રેજી), સ્ટેનોગ્રાફર (હિન્દી), આસિસ્ટન્ટ એન્જિનિયર, આહલમદ પદ માટે થનારી ટાયર 1 ની પરીક્ષા મુલતવી રાખી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા લેવાની હતી તે બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષા મુલતવી રાખવા અંગેની નોટિસ ચકાસી શકે છે. આ પરીક્ષા 12 થી 27 મે દરમિયાન યોજાવાની હતી.

પરીક્ષા મુલતવી રાખવા અંગેના જાહેરનામામાં જણાવાયું છે કે, 'વહીવટી કારણોસર, પોસ્ટ કોડ 37/20, 06/20, 03/20, 07/20,અને 40/20 પરની પરીક્ષા આગળના આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા 12 થી 27 મે દરમિયાન યોજાવાની હતી.
આ રીતે કરો ચેક
- સત્તાવાર વેબસાઇટ dsssb.delhi.gov.in પર જાઓ
- હોમ પેજ પર નવું શું છે તે વિભાગ પર જાઓ અને "Online examinations scheduled w.e.f. 12.05.2021 to 27.05.2021 are hereby deferred till further order" પર ક્લિક કરો.
- આ પછી સ્ક્રીન પર એક પીડીએફ ખુલશે.
- ભવિષ્યની જરૂરિયાતો માટે નોટીસ સેવ કરી લો
આ પણ વાંચો: શું બિહારમાં ટેસ્ટ ઘટાડીને સાચી સ્થિતિ દબાવવા માંગે છે નીતીશ સરકાર?
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
