GPSC Exams 2025-26 : ક્લાસ-1, 2 અને 3 માટે મુખ્ય અને પ્રિલીમ પરીક્ષાઓની તારીખો જાહેર
GPSC Exams 2025-26 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે.
મુખ્ય પરીક્ષાઓ વર્ણનાત્મક પ્રકારની હોવાને કારણે મૂલ્યાંકન માટે વિશેષ તજજ્ઞોની જરૂરિયાત રહે છે. આ પ્રક્રિયાને ગુણવત્તાસભર બનાવવા અને ઝડપથી પૂર્ણ કરવા GPSCએ સૂચિત સમયપત્રક જાહેર કર્યું છે.

GPSC પરીક્ષા સમયપત્રક 2025-26
ગુજરાત મુલ્કી સેવા (વર્ગ-1) અને ગુજરાત વહીવટી સેવા (વર્ગ-1/2)
- પ્રિલીમનરી પરીક્ષા: 20 એપ્રિલ 2025
- મુખ્ય પરીક્ષા: 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025
મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી (વર્ગ-2)
- પ્રિલીમનરી પરીક્ષા: 6 જૂન 2025
- મુખ્ય પરીક્ષા: 10 થી 17 ડિસેમ્બર 2025
હિસાબી અધિકારી (વર્ગ-1/2)
- પ્રિલીમનરી પરીક્ષા: 6 જૂન 2025
- મુખ્ય પરીક્ષા: 10 થી 17 ડિસેમ્બર 2025
રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)
- પ્રિલીમનરી પરીક્ષા: 21 ડિસેમ્બર 2025
- મુખ્ય પરીક્ષા: 1 થી 10 જૂન 2026
નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદાર (વર્ગ-3)
- પ્રિલીમનરી પરીક્ષા: 7 સપ્ટેમ્બર 2025
- મુખ્ય પરીક્ષા: ફેબ્રુઆરી 2026












Click it and Unblock the Notifications
