મીકેનીકલ પોસ્ટની લેખિત પરીક્ષા માટે GSRTCએ ફાઈનલ એલીજીબલ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું
મીકેનીકલ પોસ્ટની લેખિત પરીક્ષા માટે GSRTCએ ફાઈનલ એલીજીબલ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું
Gujarat State Road Transport Service (GSRTC)એ મેકેનીકલ પોસ્ટની ઓએમઆર પદ્ધતિ આધારિત લેવાયેલ લેખિત પરીક્ષાના એલીજીબલ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તમે એલીજીબલ ઉમેદવારોની યાદી ઓનલાઈન જોઈ શકો અને નીચે આપેલી લિંક પર જઈ પીડીએફ ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો છે.

તારીખ 24 ઓક્ટોબર 2019 અને 31 મે 2021ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિદ્ધ કરેલ કામચલાઉ મેરીટયાદીમાં દર્શાવેલ મેરીટ ગણવાની પદ્ધતિ મુજબ દરેક ઉમેદવારે પોતાનું મેરીટ ગણી જો કોઈ ઉમેદવારનું મેરીટ જે તે કેટેગરીના કટ ઑફ મેરીટ જેટલું અથવા તેના કરતા વધુ મેરીટ બનતું હોય અને તેઓનું નામ કામચલાઉ મેરીટયાદીમાં ન હોય તો તેવા ઉમેદવારને વાંધો હોય તો કામચલાઉ મેરીટયાદી પ્રસિદ્ધ થયાના 7 દિવસમાં કચેરીના મેઈલ આઈડી [email protected] પર પોતાનો વાંધો તેના પુરાવા સહિત મોકલી શકશે.
અહીં જુઓ યાદી












Click it and Unblock the Notifications
