Gujarat Board Class 10 Result: આવતીકાલે જાહેર થશે ગુજરાત બોર્ડ વર્ગ 10નું પરિણામ
Gujarat Board Class 10 Result: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ 11 મે 2024ના રોજ સવારે 8.00 કલાકે જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આ વર્ષે માર્ચમાં ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામો www.GSEB.org વેબસાઇટ પર 11 મે 2024ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ સીટ નંબર દાખલ કરીને તેમનું પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
GSHSEB દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, શાળાઓને માર્કશીટ અને પ્રમાણપત્રો મોકલવાની વિગતો પછીથી શેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
