For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBPS Clerkની મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો

IBPS Clerkની મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો

|
Google Oneindia Gujarati News

IBPS એ કલાર્કની પોસ્ટ પર ભરતી માટેની પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પ્રારંભિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું પ્રવેશકાર્ડ પણ જારી કરાયું છે. જેઓ પ્રારંભિક પરીક્ષામાં સફળ થયા છે તેઓ મુખ્ય પરીક્ષા આપી શકશે. આ માટે, તેઓએ IBPSની વેબસાઇટ પરથી પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવું પડશે. ઇન્ટરવ્યુ પછી યોગ્યતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ibps

મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ પ્રવેશ કાર્ડ લાવવું ફરજિયાત રહેશે. પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ અપનાવો.

  • સ્ટેપ 1- આઈબીપીએસની વેબસાઈટ ibps.in પર જાઓ.
  • સ્ટેપ 2- ક્રૉલિંગ લિંક પર ક્લિક કરો
  • સ્ટેપ3- નવું પેજ ખુલશે
  • સ્ટેપ 4- તમારી વ્યક્તિગત જાણકારી નાખો.
  • સ્ટેપ 5- એડમિટ કાર્ડ સામે આવશે, તે ડાઉનલોડ કરી પ્રિંટ કરો.

આઈબીપીએસ ક્લાર્કની મુખ્ય પરીક્ષા કુલ 190 અંકોની હશે. જેમાં જનરલ અને ફાઈનાન્શિયલ અવેરનેસના 50 વાલ પૂછવામાં આવશે, જનરલ ઈંગ્લિશના 50 સવાલ પૂછવામાં આવશે, રીજનિંગ અને કોમ્પ્યૂટર એપ્ટિટ્યૂડના 50 સવાલ પૂછવામાં આવશે જ્યારે ગણિતના પણ 50 સવાલ પૂછવામાં આવશે. જનરલ અવેરનેસ માટે 35 મિનિટ, અંગ્રેજી માટે 35 મિનિટ, રીજનિંગ માટે 45 મિનિટ અને ગણિત માટે 45 મિનિટ આપવામાં આવશે અને આ બધા સવાલ વૈકલ્પિ હશે. ખોટા જવાબ આપવા પર નેગેટિવ માર્કિંગ કરાશે. હરેક સવાલના પાંચ વિકલ્પ હશે, જેમાથી એક સાચો જવાબ હશે. દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક કાપી લેવામાં આવશે.

English summary
IBPS Clerk Main Exam Admit Card released
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X