For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISROમાં નોકરી કરવાનો મોકો, 1 મે સુધી અરજી કરો

ISROમાં નોકરી કરવાનો મોકો, 1 મે સુધી અરજી કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરોએ કોરોના વાયરસના સંકટને જોતા ટેક્નિકલ સહાયતા, વૈજ્ઞાનિક, એન્જીનિયર, નર્સ, ટેક્નિશિયન સહિત કેટલાય પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ આગળ વધારી દેવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો હવે 1 મે2020 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી વિવિધ ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો ઈસરોની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર જઈને અરજી કરી શકે છે.

job

અગાઉ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 3 એપ્રિલ 2020 હતી. સિલેક્ટેડ ઉમેદવારોને અમદાવાદમાં તહેનાત કરવામાં આવશે.

પદોનું વિવરણ

  • વૈજ્ઞાનિક/ એન્જીનિયર-એસડી (ઈલેક્ટ્રોનિક્સ)
  • વૈજ્ઞાનિક/ અભિયંતા-એસસી (ભૌતિકી)
  • વૈજ્ઞાનિક/ એન્જીનિયર-એસસી (કૉમ્પ્યુટર)
  • વૈજ્ઞાનિક/ એન્જીનિયર-એસસી (કૉમ્પ્યુટર)
  • વૈજ્ઞાનિક/ એન્જીનિયર-એસસી (ઈલેક્ટ્રોનિક્સ)
  • વૈજ્ઞાનિક/ એન્જીનિયર-એસસી (મિકેનિકલ)
  • વૈજ્ઞાનિક/ એન્જીનિયર-એસસી (સ્ટ્રક્ચરલ)
  • વૈજ્ઞાનિક/ એન્જીનિયર-એસસી (ઈલેક્ટ્રિકલ)
  • ટેક્નિકી સહાયક (ઈલેક્ટ્રોનિક્સ)
  • ટેક્નિકી સહાયક (મેકેનિકલ)
  • ટેક્નિકી સહાયક (સિવિલ)
  • ટેક્નિકી સહાયક (ઈલેક્ટ્રિકલ)
  • ટેક્નીશિયન-બી (ફિટર)
  • ટેક્નીશિયન-બી (મેકેનિસ્ટ)
  • ટેક્નીશિયન-બી (ઈલેક્ટ્રોનિક્સ)
  • ટેક્નીશિયન-બી (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી)
  • ટેક્નીશિયન-બી (પ્લમ્બર)
  • ટેક્નીશિયન-બી (કારપેંટર)
  • ટેક્નીશિયન-બી (ઈલેક્ટ્રીશિયન)
  • ટેક્નીશિયન-બી (કેમિકલ)
  • ડ્રાફ્ટમેન-બી (મેકેનિકલ)

ઉંમર મર્યાદા

સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે 18 વર્ષથી 35 વર્ષની ઉંમર મર્યાદા છે. જેમાં સરકારી માપદંડો મુજબ ઉપરી આયુ સીમામાં છૂટ આપવામાં આવશે.

બેંક ઓફ બરોડામાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રીયા શરૂ, જલ્દી કરો અરજીબેંક ઓફ બરોડામાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રીયા શરૂ, જલ્દી કરો અરજી

ઑનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

આ પદો પર ઉમેદવાર માત્ર ઓનલાઈન મોડથી જ અરજી કરી શકે છે. 1 મે કે તે પહેલા અરજી કરી શકાય છે. 1 મે 2020 બાદ અરજી નહિ સ્વીકારાય. ઉમેદાવરોને સલાહ આપવામાં આવી છે કે ભવિષ્યની સુવિધા માટે ઓનલાઈન અરજીની હાર્ડ કૉપી ડાઉનલોડ કરીને રાખવી. તમે નીચે આપેલા સ્ટેપ્સના માધ્યમી ઓનલાઈન અરજી કરી શકો છો.

  • સૌથી પહેલાઈરોની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર જાવ
  • હવે અહીં આપેલ Recruitment લિંક પર ક્લિક કરો
  • જે બાદ તમારા ઈસરો એસએસી ભરતી 2020ની લિંક પર ક્લિક કરવું
  • હવે સ્ક્રીન પર અરજી પત્ર દેખાવા લાગશે, જેમાં તમારું વિવરણ નોંધવું.
  • આખરે અરજીની ફી ચૂકવવી.
  • અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ લઈ લો.
English summary
ISRO SAC Recruitment 2020 apply online for many posts other details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X