Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

JEE Main April Admit Card 2021: અરજી કરનારા ઉમેદવાર વેબસાઈટ પર અપડેટ ચેક કરતા રહે

JEE Main April Admit Card 2021: અરજી કરનારા ઉમેદવાર વેબસાઈટ પર અપડેટ ચેક કરતા રહે

JEE Main April Admit Card 2021 એપ્રિલમાં યોજાનાર પરીક્ષા માટે બહુ જલદી જ ઉમેદવારોના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું આયોજન થશે અને તે એડમિટ કાર્ડ પણ જાહેર કરશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તે ઓફિશિયલ વેબસાઈટથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જણાવી દઈએ કે JEEની એપ્રિલ સેશનની પરીક્ષા 27થી 30 એપ્રિલ વચ્ચે દેશભરમાં વિવિધ સેન્ટર પર આયોજિત કરાશે.

JEE mains

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ થશે

એડમિટ કાર્ડની અપડેટ માટે ઉમેદવાર www.nta.ac.in અને jeemain.nta.nic.in ની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહે. આ બંને જ વેબસાઈટ પર ઉમેદવારોને ડાઉનલોડ એડમિટ કાર્ડ- એપ્રિલ (સત્ર 3) 2021 લિંક મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારો જેઈઈ મેન એપ્લીકેશન નંબર અને પાસવર્ડ નાખો અને સબમિટ પર ક્લિક કરો. જે બાદ તમારું જેઈઈ મેન એપ્રિલ એડમિટ કાર્ડ 2021 સામે આવી જશે. જે બાદ તેને તમે ડાઉનલોડ કરી શકો છો.

જેઈઈ મેનનાં બે પેપર હોય છે

જણાવી દઈએ કે સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં બે પેપર હોય છે. પેપર 1 અંડરગ્રેજ્યુએટ એન્જીનિયરિંગ પ્રોગ્રામ માટે આયોજિત કરાય છે. આ પેપરને ક્લિયર કર્યા બાદ NITs, IITsમાં એડિશન મળે છે. આ ઉપરાંત JEE એડવાંસની પરીક્ષા આયોજિત થશે, જેને IITમાં પ્રવેશ માટે આયોજિત કરાય છે. UPSEE 2021ના ઉમેદવાર જેઈઈ મેન 2021માં ભાગ લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X