દેવભૂમિ દ્વારકામાં આર્મી ભરતી મેળાનું આયોજન, આવી રીતે અપ્લાય કરો
દેવભૂમિ દ્વારકામાં આર્મી ભરતી મેળાનું આયોજન, આવી રીતે અપ્લાય કરો
12 માર્ચ 2020થી 21 માર્ચ 2020 સુધી દેવભૂમિ દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલ મેદાનમાં આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષટ્ર, કચ્છ, ભુજ અને જામનગર એઆરઓના કાર્યક્ષેત્રમાં આવતા જિલ્લાના યુવાનો માટે ભાગ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ આર્મી ભરતી મેળામાં કેવી રીતે ભાગ લેવો અને ક્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું તે અંગે જાણો...

કેવી રીતે અપ્લાય કરશો?
- ઈચ્છુક ઉમેદવારોએ joinindianarmy.nic.in વેબસાઈટ પર ક્લિક કરી પોતાની પ્રોફાઈલ બનાવવી.
- 13 માર્ચ 2020થી ઓનલાઈન રજિસટ્રેશન કરી શકાશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2020 છે.
- 27 એપ્રિલ પછી જે-તે ઉમેદવાર પોર્ટલમાં લોગઈન કરી પોતાનું એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ કાઢી શકશે.
કઈ પોસ્ટ્સ પર ભરતી
સોલ્જર જનરલ, જનરલ ડ્યુટી સોલ્જર, ટ્રેડમેન, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર નર્સિંગ, આસિસ્ટન્ટ સોલ્જર ક્લાર્ક. જણાવી દઈએ કે આસિસ્ટન્ટ સોલ્જર ક્લાર્કની પોસ્ટ પર ઉંમર અને લાયકાત તથા શારીરિક ક્ષમતાની ચકાસણી કરીને ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
- ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લીક કરો...
- સરકારી ભરતીની અપડેટ મોબાઈલમાં મેળવવા માટે અહીં ક્લીક કરો












Click it and Unblock the Notifications
