NTPC Recruitment 2020: ડિપ્લોમા એન્જીનિયરના પદ પર બંપર ભરતી

NTPC Recruitment 2020: ડિપ્લોમા એન્જીનિયરના પદ પર બંપર ભરતી

નવી દિલ્હીઃ સરકારની મહારત્ન કંપનીઓમાંથી એક રાષ્ટ્રીય તાપવિદ્યુત નિગમ લિમિટેડ (NTPC)માં કેટલાય પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી ડિપ્લોમા એન્જીનિયરના પદ પર થઈ રહી છે. જેના માટે સત્તાવાર વેબસાઈટ પર જાહેરાત પણ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે માઈનિંગ, મકેનિકલ, ઈલેક્્રોનિક અને માઈન સર્વેમાં ડિપ્લોમા એન્જીનિયરના પદ પર ભરતી કરવામાં આવશે. કુલ પદોની સંખ્યા 70 છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ntpccareers.net પર જઈ અરજી કરી શકે છે. આ એનટીપીસીનું ભરતી પોર્ટલ છે.

job

વેબસાઈટ પર ગયા બાદ ઉમેદવારોને અરજી ફોર્મ મળી જશે. જે ભર્યા બાદ જમા કરાવવાના રહેશે. અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 12 ડિસેમ્બર 2020 છે. એટલે કે આ તારીખ બાદ કોઈ અરજી નહિ કરી શકે. અરજી ફોર્મ માટે આ આર્ટિકલની નીચે લિંક આપેલી છે.

જણાવી દઈએ કે અરજી કરતા ઉમેદવારો પાસે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થા સંબંધિત ટ્રેડમાં ડિપ્લોમા હોવો જોઈએ. સાથે જ તેમાં ઓછામા ઓછા 70 ટકા અંક હોવા જોઈએ. સ્થળાંતરિત ઉમેદવારો માટે ન્યૂનતમ અંક 50 ટકા રાખવામાં આવ્યા છે. આ પદો પર પસંદગી માટે ઉમેદવારોએ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવી પડશે.

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરોસત્તાવાર જાહેરાત વાંચવા અહીં ક્લિક કરોઅરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X