For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં પોલીસ વિભાગમાં ક્લાર્કના પદ પર ભરતી નીકળી, આવી રીતે અરજી કરો

અહીં પોલીસ વિભાગમાં ક્લાર્કના પદ પર ભરતી નીકળી, આવી રીતે અરજી કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રહેતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ છે. પશ્ચિમ બંગાળ પોલીસ નિયામકશ્રીની ઑફિસે ક્લાર્કના કેટલાય પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જેને લઈ સત્તાવાર જાહેરાત પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી ભવાની ભવન, કોલકાતા સ્થિત નિયામકશ્રીમાં ગ્રુપ સીમાં થશે. લોવર ડિવિઝન ક્લાર્કના પદની સંખ્યા 35 છે. આ ભરતી કરાર આધારિત થઈ રહી છે, જેની અવધી એક વર્ષની છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ wbpolice.gov.in પર જઈ અરજી કરી શકે છે.

job

ઉમેદવારોએ અરજી કરવા માટે વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2020 છે. એટલે કે આ તારીખ બાદ કોઈપણ અરજી નહિ કરી શકે. ઉમેદવારોની ઉંમર 31 ડિસેમ્બર સુધી 64 વર્ષથી વધુ ના હોવી જોઈએ. જો કે રાજ્ય સરકારની સેવાથી નિવૃત્ત થયા હોય તેવા ઉમેદવારો જ અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે સાવધાની વરતવી, જો તેમાં કોઈ ભૂલ રહી ગઈ તો તેમની અરજી રદ્દ કરવામાં આવી શકે છે.

નાણામંત્રીનુ એલાનઃ કંપનીઓ નોકરી આપે અને પીએફની મદદ લેનાણામંત્રીનુ એલાનઃ કંપનીઓ નોકરી આપે અને પીએફની મદદ લે

આની સાથે જ સત્તાવાર જાહેરાત પણ ધ્યાનથી વાંચી લેવી, જેમાં તમને આવશ્યક શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર મર્યાદા સહિતની તમામ જાણકારી મળી જશે. આ સમાચારની નીચે જાહેરાત, અરજી કરવાની લિંક અને સત્તાવાર વેબસાઈટની લિંક આપેલી છે. ફોર્મ ભર્યા બાદ તમારે અહીં આપેલા એડ્રેસ (રજિસ્ટ્રાર, પશ્ચિમ બંગાળ પોલીસ, નિયામકશ્રી, ગ્રાઉન્ડ ફ્લોર, ભવાની ભવન, અલીપુર, કોલકાતા- 700027) પર મોકલવાની રહેશે.

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરોસત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરોઅરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો

English summary
Recruit for the post of clerk in the police department
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X