Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રોડવેઝ કંડક્ટર ભરતી માટે જરૂરી છે લાયસન્સ, જાણો કેવી રીતે બનાવશો

રોડવેઝ કંડક્ટરના પદની ભરતી માટે જરૂરી યોગ્યતા સાથે સાથે લાયસન્સ બનાવવુ પણ ઘણુ જરૂરી હોય છે.

રોડવેઝ કંડક્ટરના પદની ભરતી માટે જરૂરી યોગ્યતા સાથે સાથે લાયસન્સ બનાવવુ પણ ઘણુ જરૂરી હોય છે. જેમાં થોડો સમય પણ લાગે છે. રોડવેઝ કંડક્ટર પદ માટે 12મુ પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. આ પદ માટે ઉમેદવાર પાસે કંડક્ટરનુ લાયસન્સ અને બેજ હોવુ જરૂરી છે. આ સાથે જ ઉમેદવારની મેડીકલ તપાસ પણ કરવામાં આવે છે.

શું છે પસંદગી પ્રક્રિયા?

શું છે પસંદગી પ્રક્રિયા?

રોડવેઝ કંડક્ટર પદ પર ભરતી માટે લેખિત પરીક્ષાનુ આયોજન કરવામાં આવે છે. આમાં મેળવેલ ગુણના આધારે પદોને અનરૂપ મેરિટ તૈયાર કરવામાં આવે છે. નિયુક્તિ પ્રક્રિયા ડોક્યુમેન્ટ આપ્યા બાદ પૂરી થાય છે.

પ્રાથમિક સારવાર પ્રમાણપત્ર

પ્રાથમિક સારવાર પ્રમાણપત્ર

વળી, પ્રાથમિક સારવારના પ્રમાણપત્રની વાત કરીએ તો આના માટે હોસ્પિટલમાંથી પ્રશિક્ષણ લેવુ ખૂબ જરૂરી છે. આ પ્રમાણપત્ર છ મહિનાના સમય માટે માન્ય ગણાય છે.

રોડવેઝ કંડક્ટર લાયસન્સ કેવી રીતે બનાવશો?

રોડવેઝ કંડક્ટર લાયસન્સ કેવી રીતે બનાવશો?

આના માટે સૌથી પહેલા મેડીકલ પ્રમાણપત્ર જરૂરી છે. પ્રાથમિક ચિકિત્સા શીખ્યા બાદ આનુ પ્રમાણપત્ર મળે છે. ત્યારબાદની પ્રક્રિયા જિલ્લા પરિવહન કાર્યાલયમાં થાય છે. બધા પ્રકારના શૈક્ષણિક દસ્તાવેજ, મેડીકલ અને પ્રાથમિક ચિકિત્સા પ્રમાણપત્ર સાથે કંડક્ટર લાયસન્સ ફોર્મ ભરવાનુ હોય છે. અંતમાં પરિવહન અધિકારીના હસ્તાક્ષર કરવાના હોય છે. ત્યારબપાદ કંડક્ટરનુ લાયસન્સ બનાવી દેવામાં આવે છે.

સરકારી ભરતીની અપડેટ મોબાઈલમાં મેળવવા માટે અહીં ક્લીક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X