For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSC IES-ISS 2020: લેખિત પરીક્ષાનું પરિણામ ઘોષિત, મેરિટમાં નામ આવનાર ઉમેદવારોના ઈન્ટર્વ્યૂ થશે

UPSC IES-ISS 2020: લેખિત પરીક્ષાનું પરિણામ ઘોષિત, મેરિટમાં નામ આવનાર ઉમેદવારોના ઈન્ટર્વ્યૂ થશે

|
Google Oneindia Gujarati News

2020 સંઘ લોક સેવા આયોગે ભારતીય આર્થિક સેવાઓ અને ISS લેખિત પરીક્ષા 2020ના પરિણામ ઘોષિત કરી દીધાં છે. આ પરિણામ શનિવારે ઘોષિત કરવામાં આવ્યાં છે, જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તેઓ ઑફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જઈ રિઝલ્ટ ચેક કરી શકે છે.

exam

મેરિટમાં નામ આવ્યા બાદ ઈન્ટર્વ્યૂ રાઉન્ડથી પસાર થવું પડશે

જણાવી દઈએ કે UPSCએ આ પરીક્ષાનું આયોજન ઓક્ટોબર 2020માં કર્યું હતું. લેખિત પરીશ્રામાં જે ઉમેદવારો પાસ થઈ જશે, તેમણે હવે ઈન્ટર્વ્યૂમાંથી પસાર થવું પડશે. ઈન્ટર્વ્યૂ માટે ઉમેદવારોને વિસ્તૃત અરજી પત્ર કાઢવાં પડશે. આના માટે upsconline.nic.in પર 2 ફેબ્રુઆરીથી 12 વાગ્યા સુધી ઑનલાઈન ભરવાનું રહેશે અને આગલા રાઉન્ડ એટલે કે ઈન્ટર્વ્યૂ દરમ્યાન ટાઈમ ટેબલની ઘોષણા કરવામાં આવશે.

આવી રીતે UPSC IES અને ISS રિઝલ્ટ ચેક કરો

ઑફિશિયલ વેબસાઈટ upsc.nic.in પર જાઓ. જે બાદ Latest Announcement સેક્શન અંતર્ગત IES/ ISS પરિણામ સ્ક્રોલની લિંક પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ એક નવી ટેબમાં પીડીએફ ફાઈલ ખુલશે. આ ફાઈલમાં તમારું નામ અને રોલ નંબર ચેક કરો.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન, 21 અને 28 ફેબ્રુઆરીએ મતદાન થશેગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન, 21 અને 28 ફેબ્રુઆરીએ મતદાન થશે

English summary
UPSC IES-ISS 2020: Written Exam Results Announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X