For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ફતેહ બાદ કેજરીવાલે કરી પોતાના નેતાઓ સાથે ખૂશફૂશ!

|
Google Oneindia Gujarati News

દિલ્હી વિધાનસભા 2015ની ચૂંટણી યોજાઇ, તેના પરિણામો પણ આવી ગયા અને પરિણામોએ સૌને ચોકાવી દીધા. આમ આદમી પાર્ટીને દિલ્હીવાસીઓએ ભારે બહુમતીથી જીતાડી દીધા. આપને 67 બેઠકો મળી જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર 3 જ બેઠકો મળી. અને કોંગ્રેસ પાર્ટીને બાબાજી કા ઠુલ્લું!

આવા શાનદાર પરિણામોની આશા ખુદ આમ આદમી પાર્ટીએ પણ ન્હોતી સેવી. પરિણામો બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની રમૂજો અને જોક્સ ફરતા થયા.

કોઇકે લખ્યું કે 'સિંહના પગમાં એક કાંટો વાગવાથી એવું નથી સાબિત થતું કે જંગલ પર હવે કૂતરાઓ રાજ કરશે.' Laughing

કોઇએ લખ્યું કે 'ચાર અઠવાડીયાથી વધારે ખાંસી આવે તો એવું જરૂરી નથી કે તે ટીબીના જ લક્ષણ હોય.. એ મુખ્યમંત્રી બનવાના લક્ષણો પણ હોઇ શકે છે.' Cool

દિલ્હી ફતેહ બાદ કેજરીવાલે પોતાના નેતાઓ સાથે શું ખૂશફૂશ કરી તે જુઓ તસવીરોમાં...

દિલ્હી ફતેહ બાદ

દિલ્હી ફતેહ બાદ

કેજરીવાલે પોતાના નેતાઓ સાથે કંઇક આવી ખૂશફૂશ કરી!

દિલ્હી ફતેહ બાદ

દિલ્હી ફતેહ બાદ

કેજરીવાલે પોતાના નેતાઓ સાથે કંઇક આવી ખૂશફૂશ કરી!

દિલ્હી ફતેહ બાદ

દિલ્હી ફતેહ બાદ

કેજરીવાલે પોતાના નેતાઓ સાથે કંઇક આવી ખૂશફૂશ કરી!

દિલ્હી ફતેહ બાદ

દિલ્હી ફતેહ બાદ

કેજરીવાલે પોતાના નેતાઓ સાથે કંઇક આવી ખૂશફૂશ કરી!

દિલ્હી ફતેહ બાદ

દિલ્હી ફતેહ બાદ

કેજરીવાલે પોતાના નેતાઓ સાથે કંઇક આવી ખૂશફૂશ કરી!

English summary
Jokes: Aafter delhi poll result what did kejriwal said his leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X