જોક્સ: આલિયા અને રાહુલ હજી સુધી મુંઝવણમાં

આલિયા અને રાહુલ હજી સુધી તે મુંઝવણમાં છે કે
જ્યારે સલમાનની પાસે ખેતર જ નથી
તો તે "બેલ" લઇને શું કરશે!!!
---------
ભિખારી કારમાં બેઠેલી શેઠાણીથી
"મેડમ...10 રૂપિયા આપો ને"
શેઠાણીએ 10 રૂપિયા આપી દીધા. ભિખારી ચાલવા લાગ્યો.
શેઠાણી- બાબા, દુઆ તો આપતા જાવ!!
ભિખારી- મોટા ઢોલની જેમ BMWમાં તો બેઠી છે હવે શું રોકેટમાં બેસસે જાડી!

jokes
----
જગજીત સિંહ ગાઇ રહ્યા હતા- "યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો"
અચાનક જ સંતા ઉભો થઇને બોલ્યો - "હું તો બહુ દુખી છો મારી તો પત્ની પણ લઇ લો"
--------
પત્ની- આખુ દુનિયામાં તમને મારી જેવી બીજી શોધેય નહીં મળે હા...
પતિ- તને શું લાગે છે? હું બીજી વાર પણ તારા જેવી જ શોધીશ..
---
પત્ની- કોની સાથે આટલા ધીમા અવાજે વાત કરો છો.
પતિ- બેન છે
પત્ની- તો પછી ધીમેથી બોલવાની શું જરૂર???
પતિ- તારી બેન છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X