જોક્સ: પપ્પા તમારા લગ્ન થઇ ગયા?

છોકરી- વાઉસ, dp સરસ લગાવ્યો છે!
છોકરો- ચાન્સ નહીં માર...તારાથી પણ સારી પટાવી રાખી છે!!!
--------
છોકરો- મને તું ગમે છે!
છોકરી- હા હા હા...
છોકરો- હું સીરયસ છું!
છોકરી- મને પણ તું ગમે છે પણ....ફ્રેન્ડ તરીકે
છોકરો- પણ હું તમે પ્રેમ કરું છું!!!!
છોકરી- હું પણ તમે પ્રેમ કરું છે પણ...ફ્રેન્ડ તરીકે!!!

jokes
-----------
દિકરો- પપ્પા તમારા લગ્ન થઇ ગયા???
પપ્પા- હા...
દિકરો- કોના થી???
પપ્પા- ડફોળ!... તારી માં સાથે.
દિકરો- વાહ, પપ્પા ઘરમાં જ સેટિંગ કર્યું તમે તો!!!
--------
સાળો- જીજાજી, સરકારે મત આપવાની ઉંમર કેમ 18 વર્ષ રાખીને લગ્ન કરવાની 21???
જીજાજી- તે વાત તો સરકારને પણ ખબર છે કે દેશ સંભાળવું સરળ છે પણ
.
.
.
છોકરી નહીં....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X