જોક્સ: એક વખત બાપુના એક પગનું હાડકું તૂટીં ગયું
મગન તેના મિત્રનો નંબર તેના મોબાઇલમાં સેવ કરતો હતો. બાપુ જોતા હતા.
બાપુ: અલ્યા, હું કરે છે?
મગન : સેવ કરું છું.
બાપુ: તો મારી પણ ભેગી અઢીસો ગ્રામ કરી દેજે!!
--------
એક વખત બાપુના એક પગનું હાડકું તૂટીં ગયું. બાપુ દવાખાને દવા લેવા ગયા.
ત્યાં બાપુએ એક ભાઇને જોયા જેના બન્ને પગ તૂટી ગયા હતા.
બાપુ (પેલા ભાઇને પૂછ્યું)- શું તમારે બે પત્નીઓ છે?

બાપુએ બેંકમાંથી લોન પર કાર લીધી
લોનના હપ્તા ના ભર્યા તો બેંકવાળા, આવી કાર લઇ ગયા
બાપુ- આવી ખબર હોત તો લગ્ન પણ લોન લઇને જ કરત.
-------
પોલિસ - બાપુ, અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે.
બાપુ - એમ તો હાલો ગરબા ચાલુ કરીએ.












Click it and Unblock the Notifications
