જોક્સ : નેતાજી ગુજરાતના એક ગામમાં ગયા

Posted By:
Subscribe to Oneindia News

પત્ની: છાપા માં લખ્યું છે કે ૨૫% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે.

પતિ: આ તો બહુ ભયંકર કહેવાય

પત્ની: કેમ?

પતિ: બાકીની ૭૫% દવા વગર ફરે છે.
🤣😂🤣😂🤣😂🤣😂
લાશો પાથરી દઈશું લાશો... એવું કહેવાવાળાને પણ મેં,
લગ્ન પછી પત્નીની પથારી પાથરતા જોયા છે થોડા હળવા રહેજો ચુટણીઓ કાલે જતી રહેશે 😄
સંબંધ જાળવી રાખજો
------
વિરાટ અને અનુષ્કાના લગ્નમાં ખાલી 50 જ મહેમાનો હતા...આ તો કંઇ લગ્ન કહેવાય

અમારે ત્યાં લગ્ન વખતે આટલા તો....

"રિહાણા"
😡😡😡😡

હોય......
😃😃😃😃

jokes


નેતાજી ગુજરાતના એક ગામમાં ગયો.

ગામવાળાએ નેતાજીને કહ્યું, નેતાજી અમારા ગામમાં સ્મશાન નથી.

નેતાજીએ કહ્યું, અમારી સરકાર આવશે તો ઘરે ઘરે સ્મશાન બનાવી દેશું ..!!

😀😀😀😀😀
કોંગ્રેસ આવે છે
૯ સર્જન લાવે છે

જનરલ સર્જન
કાર્ડીયાક સર્જન
યુરો સર્જન
ન્યુરો સર્જન
પ્લાસ્ટિક સર્જન
લેપ્રોસ્કોપીક સર્જન
ગેસ્ટ્રો સર્જન
ઓન્કો સર્જન
ઈએન્ડટી સર્જન....
આ હજી ધ્યાનથી વાંચે છે....
----------
ભુરો :- કયો ફોન જોઇએ છે
બોલ હાલ લાવી દવ તને

ભૂરી :- સફરજન માં એક ભટકું ભરેલ હોય એવો

ભુરો :- ગાંડી એવા એઠા ફોન ન લેવાય.
-------
લગ્નગાળા માં મશરૂમ થી ગોરા થવાય એ વાત ની ખબર પડતાં...

સ્ત્રીઓ નો બ્યુટીપાર્લર છોડી ને જમણવાર માં મશરૂમ રાખજો તરફ ધ્યાન વધાર્યું..

English summary
Read here few funny gujarati jokes on Gujarat assembly elections 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.