પતિને દારૂ પીવાથી નથી રોકતી પત્ની, જાણો કેમ..

પતિને દારૂ પીવાથી નથી રોકતી પત્ની, જાણો કેમ..

પેટ્રોલના ભાવ વધ્યા... અમે ચૂપ રહ્યા.
ડિઝલના ભાવ વધ્યા...અમે ચૂપ રહ્યા.
ગેસના ભાવ વધ્યા... અમે ચૂપ રહ્યા.
દાળ, ખાંડ, તેલ, ગોળના ભાવ
વધ્યા તો પણ અમે ચૂપ રહ્યા.
પણ સાંભળ્યુ છે કે બિયર પણ
200 રૂપિયાની થઈ રહી છે.
તલવારો ઝીંકાશે તલવારો
લાશો પાથરી દઈશુ લાશો.
હું નથી પીતો પણ દોસ્તો માટે દિલમાં દુઃખે છે...SmileSmileSmile

.......................

jokes

દિલ જીતી લીધુ ગાંડાએ

એક અજાણ્યા વ્યક્તિ એક આઠ વર્ષની છોકરીને સ્કૂલની બહાર મળ્યો અને તેને કહ્યુ, "તારી મા એક મુસીબતમાં છે એટલે હું તને ઘરે લઈ જવા આવ્યો છુ. મારી સાથે ચલ."
તે છોકરીએ સ્હેજ પણ ખચકાયા વિના પૂછ્યુ, "વાંધો નહિ. પાસવર્ડ શું છે??"
તે વ્યક્તિ નિરુત્તર થઈને જતો રહ્યો.
વાસ્તવમાં મા-દીકરીએ એક પાસવર્ડ઼ નક્કી કર્યો હતો જે ઈમરજન્સીમાં મા દ્વારા મોકલાયેલ વ્યક્તિને ખબર હોવો જોઈએ પરંતુ તે પાસવર્ડ તેને ખબર નહોતો.
વાત બહુ નાની છે પરંતુ નાનકડી સુઝબુઝથી મોટુ સંકટ ટળી શકે છે. માતાપિતા બાળકોને સ્કૂલમાં મોબાઈલ ન આપી શકે. પાસવર્ડ તો આપી શકે છે.SurprisedSurprisedSurprised

.....................

પતિને દારૂ પીવાથી નથી રોકતી પત્ની, જાણો કેમ..

પતિઃ આજકાલ તુ ના તો સિગરેટ પીવાથી રોકે છે,
ના દારૂ પીવાથી, શું બધી ફરિયાદો ખતમ?
પત્નીઃ ના રે ના, એલઆઈસીવાળો પરમ દિવસે જ બધા ફાયદા બતાવીને ગયો છે.SealedSealedSealed

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X