પત્નીના જીન્સ સાથે પતિ કરી રહ્યો હતો આ કામ, પિતા બેભાન
પત્નીના જીન્સ સાથે પતિ કરી રહ્યો હતો આ કામ, પિતા બેભાન
પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા હતા.
પપ્પુ પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા ગયો.
રાહુલઃ ભાઈ 20 રૂપિયાનું પેટ્રોલ ભરી દો.
પેટ્રોલ પંપ વાળોઃ 15 રૂપિયા બીજા ઉમેરીને પેટ્રોલપંપમાં ભાગીદારી કરી લે....



................................
જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાં કોઈ વાત ઢંગની નથી.
બહુ ફરિયાદ કરી. બધી વાતો સાંભળ્યા પછી સાસુ બોલી.
સાસુઃ હા બેટા, ખબર છે એટલા માટે તો કોઈ ઢંગનો છોકરો ના મળ્યો.....


..............................
પિતાએ જોયુ દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો હતો...
પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,
વહુ ઘરે આવી,
તોપણ તુ પોતાના જીન્સ પર જાતે બટન ટાંકે છે?
પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો...
આ જીન્સ એનું છે..
પિતાજી બેભાન....


....................................












Click it and Unblock the Notifications
