સુહાગરાત પહેલા પતિ-પત્નીની થઈ ગઈ લડાઈ, જાણો કારણ
સુહાગરાત પહેલા પતિ-પત્નીની થઈ ગઈ લડાઈ...
પત્નીઃ તમારામાં સ્હેજ પણ વિવેક નથી, હું ક્યારની બોલ બોલ કરુ છુ.
અને તમે આળસ ખાઈ રહ્યા છો.
પતિ(ગુસ્સામાં): હું આળસ નથી ખાતો બોલવાની કોશિશ કરી રહ્યો છુ. 



..............................
ભારતમાં બે સપના થઈ છે...
એક સપનાએ અજય દેવગણને ગાંડો કર્યો હતો.
અને બીજી સપનાએ આખા હરિયાણાને ગાંડુ કર્યુ છે.


..............................
એક ઠીંગણા માણસના લગ્ન થયા.
ઘરના બધા બેઠા હતા.
વરરાજાની સાળી બોલી શું ઈચ્છા થઈ રહી છે જીજાજી.
વરરાજાઃ વિચારુ છુ આજે હું ઘોડી કેવી રીતે બનીશ.
નવવધુ જોરથીઃ આ શું અપમાન છે?
ઠીંગણોઃ ડાર્લિંગ સમજ, રૂમની સાંકળ મારવાની છે. હું રોજ સૂતા પહેલા ઘોડી બનુ છુ અને મારો ભાઈ સાંકળ મારે છે.
સુહાગરાત પહેલા જ પતિ-પત્નીનો ઝઘડો થઈ ગયો. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ.














Click it and Unblock the Notifications
