બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું
બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું.
.
.
તેની પાસે પહેલો દર્દી આવ્યો.
દર્દી- સાહેબ, હું ઊઠું ત્યારે રોજસવારે મને 20 મિનિટ સુધી કાનમાં સણકા વાગે છે.
.
.
બંતા- તો રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.
----
મુન્નાભાઈ - અરે યાર સર્કિટ હુ મારી ગર્લફ્રેંડને કોઈ ગિફ્ટ આપવા માંગુ છુ, બોલ શું આપુ ?
સર્કિટ - ભાઇ, તમે તેને ગોલ્ડ રિંગ આપી દો.
મુન્નાભાઈ - અરે સર્કિટ, કંઇ મોટું બોલ.
સર્કિટ - એમ... મોટું બોલું તો ભાઇ એમ કરો ગોલ્ડ રિંગ રહેવા દે, તેને MRFનું ટાયર આપી દો..

એક છોકરી લાંબા સમયથી બસમાં ઊભી હતી.
ચિંટૂ- તમે મારી જગ્યા બેસી જાવ
છોકરીએ ચિંટૂને એક જોરથી લોફા માર્યો
ચિંટૂ- ભલાઇનો તો જમાનો જ નથી...
એમ કહી તેના પપ્પાના ખોળામાં બેસી ગયો.
-----
મોબાઇલ અને વાઇફમાં શું સમાનતા છે?
.
.
.
બન્નેને લીધા પછી થાય છે કે થોડો સમય હજી રાહ જોઇ હોત તો વધુ સારું મોડેલ મળી શક્યું હોત.












Click it and Unblock the Notifications
