હલો, ધીરુ બોલું છું!
અંબાણી- હલો, ધીરુ બોલું છું!
ટાટા- કોણ બોલો, સંભળાતું નથી
અંબાણી- ધીરુ બોલુ છું ધીરુ...
ટાટા- તો જખ મારવા ધીરુ બોલો છો જોરથી બોલોને...
------

શિક્ષક- મેં તને ગધેડા પર કાલે નિંબધ લખવાનું કહ્યું હતું, બતાવ મને
ચિંટૂ- સર, મેં જેવું જ નિબંધ લખવાનું શરૂ કર્યું. ગધેડા જતો રહ્યો.
-------
ટેક્સી ડ્રાઇવર- કારમાં પેટ્રોલ પૂરું થઇ ગયું છે, ગાડી હવે આગળ નહીં ચાલે
સંતા- કંઇ વાંધો નહીં, પાછળ લઇ લે.
---------
પત્ની - અરે ડોક્ટરે કહ્યુ કે તને કોઈ રોગ નથી... તો પછી ખુશ રહોને, આટલા ઉદાસ કેમ છો?
પતિ - હું એ વિચારુ છું કે ફીના 200 રૂપિયા નકામા જ જતા રહ્યા.












Click it and Unblock the Notifications
