જોક્સ: સંતાને ગલીમાં 1000 રૂપિયાની નોટ મળી
કામ કરીને થાકી ગયેલી મહિલાઓ માટે યોગાસન
1. પહેલા તો ખુરશી પર બેસો.
2. પોતાના માથાને પાછળની બાજુ ટેકવો
3. આંખો બંધ કરો, અને ઊંડો શ્વાસ લો.
4. પછી બોલો
.
.
"ભાડમાં જાય બધુ કામ"
----------
સંતાને ગલીમાં 1000 રૂપિયાની નોટ મળી. જેની પર લખ્યું હતું
"I Love You"
ખુશ થઇને સંતાએ બીજી 1000ની નોટ પોતાના ખિસ્સામાંથી નીકાળીને લખ્યું.
"Same to You" અને તે નોટ ત્યાં છોડીને જતો રહ્યો.....

બકો- સર મારે મારી પત્ની જોડે બહાર ફરવા જઉં છે...રજા જોઇએ છે.
બોસ- રજા તો નહીં મળે
.
.
.
બકો- થેક્યૂ સો મચ સર, મને ખબર હતી કે મુશ્કેલીના સમયે એક પુરુષ જ બીજા પુરુષના કામમાં આવશે.
-------------
બે ઉંદર બાઇક પર ફરી રહ્યા હતા
એક સિંહના બાળકે લિફ્ટ માંગી
તો એક ઉંદર બોલ્યો- જોઇ લે, પછી તારી મમ્મી ક્યાંક તેમ ના કહી દે કે તું ગુંડાઓ જોડે ફરે છે.












Click it and Unblock the Notifications
