જોક્સ: 251 રૂપિયાના મોબાઇલની અપાર સફળતાથી હવે...
3G ડેટા પેક - 299 રૂપિયા
3G ફોન : 251 રૂપિયા
લગતા હૈ કોનું ફીરકી લે રહા હૈ
----------------------------------------------------
251 રૂપિયાના મોબાઇલની અપાર સફળતાથી હવે 351માં ફ્રીઝ, 451માં બાઈક, 551માં કાર અને 1151માં મકાન મળવાની સંભાવના વધી ગઈ છે.

એક માણસ નદી કિનારે ઉદાસ થઇને પાણીમાં પથ્થર મારી રહ્યો..
એટલામાં પાણીમાંથી દેડકો ગુસ્સામાં બહાર આવ્યો અને બોલ્યો. પાણીમાં આવ તારી બધી ઉદાસી ઉતારી દવ.
સાલા તારી વાળીના ચક્કર માં મારી વાળીનું માથું ફોડી નાખ્યું.
---------------------------
ટીચર : મધમાખી શું આપે?
વિધાર્થી : મધ
ટીચર : અને બકરી?
વિધાર્થી : દૂધ
ટીચર : અને મોટી ભેસ?
વિધાર્થી : હોમવર્ક..












Click it and Unblock the Notifications
