જોક્સ: દુનિયાના ત્રણ માસૂમ ચહેરા...
દુનિયાના 90 ટકા પુરુષોની શાંતિ તે લોકોએ છીણવી લીધી છે જેમના નામની પાછળ આ શબ્દ આવે છે.
"A, I, N, M, Y અને U"
માનવામાં ના આવતું હોય તો તમારા પત્નીનો સ્પેલિંગ જોઇ લો!!!
----------
દુનિયાના ત્રણ માસૂમ ચહેરા
1. સૂતેલો બાળક
2. ભિખ માંગતો બાળક
3. ભૂલ કર્યા પછી માતા-પિતા સામે બેસેલો તમારો મિત્ર

બાપુ પેન્ટિંગ જોવા ગયા
સેલ્સમેન- સર, આ પેન્ટિંગ 10 હજાર રૂપિયાનું છે... આઇલ પેન્ટથી બનેલ છે...
બાપુ- એમ...ઠીક છે...દેશી ઘીમાં બનેલું કંઇ છે!!!!
----------
છોકરો- મારી જોડે લગ્ન કરી લે?
છોકરી- કેમ?
છોકરો- મારો બાપ ગામનો સૌથી મોટા માણસ છે!
લગ્ન પછી છોકરીને ખબર પડી કે તેનો બાપ 105 વર્ષનો છે!!!












Click it and Unblock the Notifications
